________________
૭૩
પર પુચ્છિન્નુણું–મહાવીરસ્તુતિ
પુચ્છિમુ-શું સમણું માહણુ ય આગારિણે યા પર-તિથિયા ય સે કેઇ રેગત-હિય ધમ્મ-આહુ અર્ણેલિસ સાહુ સમિફખ-યાએ. ૧
(ગુજરાતી અનુવાદ)
૧–શ્રી સુધર્માસ્વામી પ્રત્યે જંબુસ્વામીએ પૂછ્યું કે હે ભગવન્! શ્રમણ, બ્રાહ્મણો, ગૃહસ્થ અને પરતીથીઓ મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જે બીજે કઈ છે નહિ એ ધર્મ યથાસ્થિત તેણે કહ્યો છે?
કહ ચ ણાણું કહં ચ દસણું સે સીલ કહે નાય-સુયલ્સ આસિ? જાણુસિ શું ભિખુ જહા-તહેણું અહા-સુય ભૂહિ જહા સિંત. ૨
૨-તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવનું જ્ઞાન કેવું હતું ? વળી દર્શન કેવું હતું ? તેને શીલાચાર કે હતે? તે હે ભિક્ષુ તમે જાણો છો? તે જેમ તમે સાંભળ્યું હોય અને ધાર્યું હોય તેમ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org