SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પર પુચ્છિન્નુણું–મહાવીરસ્તુતિ પુચ્છિમુ-શું સમણું માહણુ ય આગારિણે યા પર-તિથિયા ય સે કેઇ રેગત-હિય ધમ્મ-આહુ અર્ણેલિસ સાહુ સમિફખ-યાએ. ૧ (ગુજરાતી અનુવાદ) ૧–શ્રી સુધર્માસ્વામી પ્રત્યે જંબુસ્વામીએ પૂછ્યું કે હે ભગવન્! શ્રમણ, બ્રાહ્મણો, ગૃહસ્થ અને પરતીથીઓ મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જે બીજે કઈ છે નહિ એ ધર્મ યથાસ્થિત તેણે કહ્યો છે? કહ ચ ણાણું કહં ચ દસણું સે સીલ કહે નાય-સુયલ્સ આસિ? જાણુસિ શું ભિખુ જહા-તહેણું અહા-સુય ભૂહિ જહા સિંત. ૨ ૨-તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવનું જ્ઞાન કેવું હતું ? વળી દર્શન કેવું હતું ? તેને શીલાચાર કે હતે? તે હે ભિક્ષુ તમે જાણો છો? તે જેમ તમે સાંભળ્યું હોય અને ધાર્યું હોય તેમ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy