________________
૭૪
ખેયત્નએ સે કસલે મહેસી અણુત-નાણું ય અણુત-દાસી જસસિ ચખુ–પહે યિર્સ જાણહિ ધમ્મ ચધિઈ ચ પિહિ. ૩
૩–તે (ભગવાન) સંસારી જીના દુ:ખના જાણુ, કર્મ કાપવામાં કુશળ, અનંતજ્ઞાની અનંતદશી, મેટા યશસ્વી અને લેકના ચક્ષુભૂત એવા શ્રી મહાવીરદેવના પ્રરૂપેલા ધર્મને તથા તેમની ધીરજને જાણ અને દેખ.
ઉડૂઢ અહે–ચ તિરિય દિસાસુ તસા ય જે થાવર જે ય પાણુ સે ણિચ્ચણિગ્નેહિ સમિખ–પણે દીવેવ ધમ્મ સમિય ઉદાહ ૪
૪—ઊંચી, નીચી અને તીરછી ત્રણે દિશાઓને વિષે જે ત્રસ અને સ્થાવર જીવે છે તેને, પ્રજ્ઞાવંત મહાવીર દેવે, નિત્યાનિત્ય ભેદે સમ્યક પ્રકારે જાણીને સંસાર સમુદ્રમાં બુડતા જીને તારવા સારૂ દીપ્યમાન અને સમભાવી એ ધર્મ કહ્યો છે.
સે સવદસી અભિ-ભૂય–ણુણું નિ-રામ ગધે ધિઈમ ઠિયપ્પા અત્તરે સવ્વ જગસિ વિજજ ગથા અતીતે અભએ અણુઉ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org