________________
હે પ્રભુ! આપના ચરણકમળ પૃથ્વી પર જ્યાં પગલાં ભરે છે તે ભૂમિ વિષમ હોય તે પણ સપાટ થઈ સુખદાયક થાય છે. સર્વ ઋતુઓ એકીસાથે આનંદદાયક નિવડે છે. તેથી આપના ચરણકમળ એજ કલ્પતરૂ છે. (૪૨) દિવ્યો વનિર્ગુણગણa યશેપિ દિવ્યં, દિવ્યાપિ ભાવસમતા પ્રભુતાપિ દિવ્યા ! તસ્માદ્દ વિભો ! કુવ તુલના ભુવનત્રયેપિ, ન્યાતિગણ કિમિહ ભાનસમાં વિભાન્તિ ? (૪૩)
હે પરમાત્મા ! આપની વાણી, ગુણે, યશ, સમતા અને પ્રભુતા અનુપમ અને દિવ્ય છે, તેથી હે વિભુ ! આપના તુલ્ય જગતમાં બીજુ કઈ છે નહિ. કારણ તારાના સમૂહ ચમકે છે, પણ તે કદી સૂર્ય જે પ્રકાશ આપી શક્તા
(૪૩) દિવ્યં પ્રભાવ–મવલોક્ય સુરાદયસ્ત, પીયૂષ–સાર–વચનાનિ નિશખ્ય સમ્યક આનન્દ–વારિધિ તરંગ–નિમગ્ન-ચિત્તાસ્વફવર્ણના-ક્ષમતયા પ્રણમતિ ભાવાતુ છે (૪૪)
હે પ્રભુ ! આપને દિવ્ય પ્રભાવ જોઈ ભવનપતિ, વ્યન્તર, તિષી અને વૈમાનિક દેવે વગેરે આપની અમૃત– મય વાણું સાંભળતાં આનંદસાગરના તરંગમાં પ્રેમથી નિમગ્ન થઈ ભકિતભાવથી આશ્ચર્યના આવેશમાં આપને નમસ્કાર કરે છે.
(૪૪)
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org