________________
૪
યત્ન –વૃન્દ–સુભટ વિકટ વિજેતા, લકત્રય–પ્રભુ–રસા–તિશેષ–ધારી । તસ્મા જિનેન્દ્રસરણિ શરણીકુરુ, ભવ્યા ઇતિ ધ્વનતિ ખે કિલ કૅન્દુભિસ્તે ! (૪૦)
હે નાથ ! આપના પ્રભાવથી આકાશમાં દુંદુભિનાદ થાય છે. તે ચાસ કહે છેઃ “હે ભવ્ય જીવા! આ વિકટ ક સમૂહુરૂપી વેરીના જીતનાર, ત્રણુ લેાકના નાથ, ચેાત્રીસ અતિશયાના ધારક, જિનેન્દ્ર ભગવાન જે માર્ગ બતાવે છે તેનુ શરણ ગ્રહણ કરો.” (૪૦) અત્યુવલ વિજિત-શારદ-ચન્દ્ર-મમ્મ સમાદક સકલ–મંગલ-મંજુ-કન્દમ્ છત્રત્રય તવ નિવેદયતે જિનેન્દ્ર !, રત્નત્રય પ્રભુપદ` શિવદ દદાતિ । (૪૧)
હું જિનેન્દ્ર ! સમવસરણમાં આપના ઉપર જે ત્રણ ઉજ્જવળ છત્રા ધરાય છે તેની શીતળતા શરદ ઋતુના ચન્દ્રની પ્રભાથી અત્યંત ઉજ્જવળ છે, તે એમ સૂચવે છે કે આપના સમ્યક્ જ્ઞાન સમ્યક્ દન, સમ્યક્ ચારિત્ર રૂપ રત્નત્રય પ્રભુપદ અને મેક્ષપદને આપે છે. (૪૧) યત્ર વદીય-પદ-પંકજ-સન્નિધાન.
સન્માનભૂમિ-રસમાપિ સમા–સમન્તાત્ । સત્તવશ્ર્વ સુખદા વિલસન્તિ લેાકા, મન્યે નુ કલ્પતરુદેવ ભવ-પદાઞ્જમ્ ॥ (૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org