________________
હે પ્રભુ ! ઉપર પ્રમાણે વિચાર કરવા છતાં બુદ્ધિમાન "ભવ્ય જનેએ આપના સ્વરૂપ વિષે, તે તેજ પુંજ છે. એમ નિર્ણય કર્યો. આકાર જોઈ દેહધારી પુરુષ છે એમ જાણવામાં આવ્યું, વિશેષ નજીક જતાં જાણ્યું કે આ શાન્ત સ્વભાવવાળા કેક મહાન વ્યક્તિ છે. વળી નજીક જતાં નિર્ણય કર્યો કે આ તે કરુણાના સાગર વીર જીનેશ્વર ભગવાન છે. (૩૫)
દેવૈ–રચિત્ત-કુસુમ–પ્રકરસ્ય વૃષ્ટયા, દિભંડલં સુરભિત ભવતોડતિશેષાત્ !
સ્યાદ્વાદ-ચારુ-રચના-વચના–વલીનાં, વૃષ્ટયા ભવન્તિ ભવિનઃ પ્રશમે નિમઝાર છે (૩૬)
સમેસરણમાં હે પ્રભુ! આપના અતિશય મહિમાથી, દેવે અચિત્ત પુપોની વૃષ્ટિ કરે છે તેથી દશે દિશાએ (દિમંડળ) સુગંધિત થઈ શુદ્ધ વાતાવરણમય થઈ જાય છે, અને આપની અનેકાંન્તવાદની સુંદર દિવ્યવાણી વરસે છે, તેનાથી ભવ્યજીવ શાંતિના સાગરમાં નિમગ્ન થઈ અપૂર્વ આનંદ અનુભવે છે.
લેટેત્તર સકલ–જીવ-વચા–વિલાસ, પીયૂષવત્ પરિણતા ભવદીય–ભાષા ! સિદ્ધિ-સિદ્ધિ-ગુણવૃદ્ધિ-વિધાન-દક્ષા, - સાક્ષાત્તનો કુશલે સકલ સુલક્ષા છે (૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org