________________
પ૬
હે પ્રભુ ! જેમ ચક્રવતી છ ખંડના ધણી પોતાના ચક્રથી વિજ્ય કરીને પિતાનું આધિપત્ય છ ખંડમાં જમા છે, તેમ આપ પણ આપના સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક ચારિત્ર રૂપી ત્રણ રત્ન ચક્રોના બળથી મિથ્યાત્વને હરી, શાસન પ્રણેતા બની આપ ભવ્ય જીવને જૈનશાસનના પથ પર ચડાવ છો. કાલસ્ય માન-અખિલં શશિ-ભાસકરાવ્યાં. પક્ષ–યેન ગગને ગમને ખગાનામ્ | તક ભવાનપિ ભવાદ ભગવાન ! જનાનાં જ્ઞાન-ક્રિય-ભય-વશા-દિહ મુક્તિમાહ (૨૨)
જેમ સમયની એટલે દિવસ-રાત્રીની જાણ જગતમાં સૂર્ય ચંદ્રના ઉદય અને અસ્તથી થાય છે, અને જેમ પક્ષીઓ આકાશમાં બે પાંખ વડે ઉડી શકે છે તેમ હે ભગવન ! ભવ્ય જીને સંસારથી ભિન્ન, અવિનાશી મેષપદ પામવાને માટે જ્ઞાન અને કિયા-દ્વારા આપે મેક્ષમાર્ગ બતાવ્યું છે. (૨૨) જ્ઞાનાદિર્ક હદિગત વિષમં વિષાક્ત, સંસાર–કાનન-પરિભ્રમણક–હેતુમ ! મિથ્યાત્વ-દોષ મખિલં મલિન સ્વરૂપે, ક્ષિપ્ત પ્રણાશયતિ તે વિમલ પ્રભાવ છે (૨૩)
હે પરમાત્મા ! અનાદિ કાળથી સંસારી જીવ મિથ્યાત્વરૂપી અંધકારથી ભવભ્રમણ કરે છે, અને મિથ્યાત્વરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org