________________
૧૦
જેને સાહિત્ય સમારોહ–ગુચ્છ કે ધર્મનું મૂળ-સમ્યગ દર્શન :
ઉપરોક્ત વિષય પર બોલતાં પ્રા. ઉપલા કાંતિલાલ મોદીએ જણાવ્યું હતું કે ત્રિકાળ સ્વરૂપની સાચી સમજણ તે સમ્યગૂ દર્શન છે. જીવનમાં સમ્યગૂ દર્શન પ્રગટતાં તેને સતસ્વરૂપને અનુભવ થાય છે. જે જીવ અવિકારી, નિર્વિકલ્પ, આત્મિક સુખનું આસ્વાદન કરે છે તે સમકિત છે. જે જ્ઞાનમાં પિતાનું નિજ સ્વરૂપ પ્રતિભાસે છે તે સમ્યગૂ જ્ઞાન છે. નવતર પરની શ્રદ્ધા એ જ સમ્યગૂ દર્શન છે. સમ્યગ દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ દર્શનનું લક્ષણ છે. ભગવતી સત્રમાં કહ્યું કે અભેદ દષ્ટિમાં રમાત્મા પોતે જ સંયમ છે, સંવર છે અને સમ્યમ્ દર્શન છે. જૈન દર્શનમાં ધ્યાનયોગ :
પ્રા. સાવિત્રીબહેન શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે જૈન દર્શનમાં ધ્યાન યુગને શ્રેષ્ઠ તપને પ્રકાર કહ્યો છે. માનવીના મનમાં શુભાશુભ વિચારો ચાલે છે. તેના માટે તેનું મન જ જવાબદાર છે. આથી ધ્યાન માર્ગનું પ્રથમ સોપાન છે. ચિત્તવૃત્તિનિરોધ ચિત્તવૃત્તિની એકાગ્રતા ધ્યાનમાં અનન્ય સિદ્ધિ અપાવે છે. ધ્યાનના બે પ્રકારે છે : એક શુભ ધ્યાન અને બીજુ, અશુભ માન. શુભ ધ્યાનમાં ધમ ધ્યાન અને શુકલ ધ્યાન અને અશુભ ધ્યાનમાં આત. ધ્યાન અને રૌદ્રધ્યાન એવા પ્રકારે છે. આજની યંત્ર સંસ્કૃતિના પ્રત્યાઘાતરૂપે માનવ જીવન ક્ષત-વિક્ષત બની ગયું છે. અને આથી જ જીવનમાં ધ્યાન યોગનું મહત્વ વધી જાય છે. આચાર્ય તુલસીનું પ્રેક્ષા ધ્યાન કે શ્રી ગોએન્કાજીની વિપશ્યના સાધના આજના જન. સમૂહનું ધ્યાન ગ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરે છે. જૈન દષ્ટિએ યોગ :
પ્રા. (ડે.) કેકિલાબહેન શાહે આ વિષય પર બેસતાં જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org