Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ SURSELRERURSACRORUREREA SELATAN ક્ષમાયાચના કરી સંથારો ગ્રહણ કરી લીધો. અન્ન, છે જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ પરિત્યાગ કરીને એ તેઓ આત્મધ્યાનમાં લીન થઈ ગયા. સંથારાકાળમાં અગણિત લોકોએ એમનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માની. | (૨) સંથારાકાળમાં નિમાજ ગામના સેંકડો મુસ્લિમ સ્ત્રી એમનાં દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમના સંથારાના ચાલવા સુધી ન તો તેઓ પશુવધ કરશે કે, ન માંસાહાર કરશે.” એમણે એ હું સંકલ્પને પૂરો પાળ્યો. (૩) તેર-દિવસીય ઐતિહાસિક તપ-સંથારા પછી એમણે જુ પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. જો (૪) એક લાખથી વધુ લોકો એમની અંતિમયાત્રામાં છે સંમિલિત થયા; જેમાંથી લગભગ અડધી સંખ્યા જૈનેત્તર સમુદાયના લોકોની હતી; અને એમાં પણ હજારોની સંખ્યામાં મુસ્લિમ હતા. (૫) એમની અંતિમયાત્રાના સંબંધમાં આ તથ્યોનો ઉલ્લેખ ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા અને સેબીના પૂર્વ અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ કર્યો છે. | ીિ ૧૮. આવા અસાધારણ; અદ્ભુત વ્યક્તિત્વના ધણી યુગમનીષી, મહાન સંત આચાર્યશ્રી હસ્તીમલજી(ઈ.સ. ૧૯૧૧-૧૯૯૧)ની જન્મ શતાબ્દીના પુનિત અવસરે એમને કોટિ-કોટિ વંદન. અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળ (પાંચમી એપ્રિલ - ૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત 8િ આચાર્ય હસ્તી જન્મશતાબ્દી કરૂણારત્ન એવોર્ડ સમારોહમાં છે અંગ્રેજીમાં પ્રસ્તુત પરિચયનું હિંદીમાંથી ગુજરાતી અનુવાદ.) જુ SACRED SARASA LA SABRERERURRALDEA8% BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8888888888883 888888888888888888888 RBDABD888ABABASAVARASALALARIGA BBS)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 386