Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 68
________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૫૩ Reprint : Nendeln. Liechtenstein = Kraus Reprint ૧૯૬૬), તથા એસ.વારને નિરયાવલિયસુત્ત (Amsterdam સમીક્ષા : H, Jacobi in : ZDMG ૩૪, pp. ૧૭૮ fol.), ૧૮૮૧માં પાઉલ સ્ટાઈનથાલે તથા ૧૯૦૭માં હ્યુર્ટમાને જ્ઞાતાધર્મકથા (અનુક્રમે Berlin strassburg), ૧૮૯૦માં રુડોલ્ફ El ca GU125ELL (Bibliotheca indica. ohleul : E. Leumann, in WZKM ૩, pp. ૩૨૯-૩૫૦; Grierson in : Ind. Anti.. ૧૬, pp. ૭૮૮૦), ૧૯૦૭ માં એલ.ડી.બાનેટે અંતગડદશા અને અનુત્તરોવવાઈયદશા (London. 24H : E.Leumann in : JRAS 909, pp. 9092 fol) (Reprint: Prithivi Prakashan, Varanasi 1973) ૧૯૨૨માં જાર્લ શારપેન્ટિયરે ઉત્તરાધ્યયનસૂત્ર (Uppsala. સમીક્ષા : W. Schubring in: OLZ ૧૯૨૪, p.૪૮૪) (Reprint : Ajay Book Series, Delhi ૧૯૮૦), ૧૯૩૭માં જે. એફ. કોહલે સૂર્યપ્રજ્ઞપ્તિ (Stuttgart. સમીક્ષા : w. Schubring, in : OLZ ૧૯૩૮ col ૫૬૨ foll.), ૧૯૬૯માં જોસેફ દિલ્યુએ [12414 RAM (Orientalia Ganden.. 8, Eng. Transl. by J. W. de Jong. R. Wiles, Tokyo ૧૯૯૬), વગેરે વગેરે પ્રસિદ્ધ કર્યા. તેમાંય ઋષિભાષિતાનિના પ્રકાશનનું (૧૯૪૨ થી ૧૯૬૯; વળી જુઓ L. D. Series ૪૫, Ahmedabad ૧૯૭૪) અને કેટલાંયે પ્રકીર્ણ ગ્રંથોના પ્રકાશનનું શ્રેય શુદ્ધીંગને ફાળે જાય છે. (ઘણા પાશ્ચાત્ય વિદ્વાનોનાં બીજાં અનેક નાના-મોટા ગ્રંથ- પ્રકાશનો અહીં વિસ્તારભયના લીધે દર્શાવી શકાયાં નથી.) આ સર્વે વિદ્વાનોએ તેમનાં આગમ-ગ્રંથ પ્રકાશનોની સાથે સાથે તેમનાં સંશોધનો પણ રજૂ કર્યા. (આ લેખમાં હસ્તપ્રતના સંદર્ભમાં પ્રકાશન', 'પ્રકાશક' જેવા શબ્દો અંગ્રેજી editing/edition, editorના અર્થમાં તથા પ્રકાશિત” શબ્દ અંગ્રેજી edited/published ના અર્થમાં યોજ્યા છે.) આગમ પોથી-પ્રકાશન : વિસમી સદીની શરૂઆતમાં આની અસર ભારતમાં થઈ ચૂકી હતી, અને હસ્તપ્રત-પ્રકાશનનું કાર્ય જૈન સાધુઓ તથા પંડિતો દ્વારા કેટલીક ખાનગી જૈનસંસ્થાઓએ ઉપાડી લીધું હતું. શરૂ શરૂમાં કેટલાક જૈન આગમો, ચૂર્ણિઓ અને નિયુક્તિઓ હસ્તપ્રતોના આધારે પોથી-રૂપે પ્રકાશિત થયાં. પરંતુ સંશોધનો વિષે કે સંશોધનોની આવશ્યકતાઓ અથવા અપેક્ષાઓ વિષે પૂરતા જ્ઞાનના અભાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218