Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 79
________________ ૬૪ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન પરિમ... ઇત્યાદિ લગભગ સમાન જાય છે તે થોડુંક વિવેચન માગી લે છે. ૫. ભગવતી ર૫. સૂત્રો ૭૫-૭૫૦ માં નુમ ઇત્યાદિ તથા ભગવતી ૨૬. સૂત્ર ૮૧૬, ભગવતી ૩૦. સૂત્ર ૮૨૭ અને ભગવતી ૩૩. સૂત્રો ૮૪૬૮૪૮; અને વળી ભગવતી ૩૪. સૂત્રો ૮૪૯-૮૫૩ માં કોઈ કોઈ વાર ચરમ/ મામ... ઇત્યાદિ; અને વળી પાછું ભગવતી ૩૧. સૂત્રો ૮૨૮-૮૪૦, ભગવતી ૩૨. સૂત્રો ૮૪૧- ૮૪ર માં ગુમ્મ/ડનુમ.. ઇત્યાદિ વિષયોને વાણી લેતાં વિવરણ આવે છે. અને તે ઉપરનાં વિવરણોમાં પણ ઘણા શતકોમાં અને તેના ઉદ્દેશોમાં અન્ય શતકોના અને ઉદ્દેશોના પરસ્પર ઉલ્લેખો આવ્યા કરે છે; તેમાં ખાસ કરીને શતક ૩૩ માં શતક ૩૧નો આધાર, તથા શતક ૩૪ માટે શતક ૩૩ નો આધાર લેવાનાં સૂચનો છે. વળી શતક રૂપમાં કુમ/ડy... અને વરમ/ ગરમ ઓતપ્રોત થઈ શતક ૩૩નો આધાર લે છે. (જુઓ. અભયદેવવૃત્તિ પૃ. ૮૭૩/a, ૮૬૨ a, ૮૯૦/b, ૯૩૧/૩, ૯પ૨/b, ૯૫૯/b વગેરે વગેરે). મુમુને .. અને ગરમ /શરમ... વગેરે વિષયો અને તેમનાં વિવરણ શતક ૩૩૩૪ લગી એવાં કિલટ, એકધાર્યા અને લગભગ એકસરખાં લાગે એમ જતાં હોવાથી તે કયા શતકનું કે કયા ઉદ્દેશનું છે તે અથવા તો તે કયા પૂર્વ શતક કે પૂર્વ ઉદ્દેશને આધારે ચાલી આવે છે તે નક્કી કરવાનું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં તે કયા " સૂત્રનું – કે ક્યાંથી લીધું છે તે તો કેવી રીતે નક્કી થાય? અભયદેવને પાગ અહીં વૃત્તિમાં મુશ્કેલી પડી હતી તેમ તે જણાવે છે (પૃ. ૯૭૦/b = જુઓ નીચે) ! ૬. પરંતુ વ્યાખ્યાન આમાં આપણને કાંઈક સ્પષ્ટતા કરે છે. વ્યાખ્યાન શતક ૩૧-૪૧નું વિવરણ ફકત ૩૪ લીટીમાં જ (હસ્તપ્રતમાં લગભગ ૭-૮ લીટીમાં જ) પૂરું કરે છે. તેમાંય શતક ૩૨-૩૩ પર તેનું વિવરણ નથી, શતક ૩૧ માટે હસ્તપ્રતની ફક્ત ૧ લીટી, શતક ૩૪ માટે ફક્ત ૪ પરંપરાગત ગાથા, શતક ૩૫ માટે ફક્ત ૪ લીટીઓ (= રરછાપેલી લીટીઓ) અને શતક ૩૬-૪૧ માટે ફકત ૩ ગાથાઓનો જ ઉલ્લેખ કરે છે. વ્યાખ્યાનના શતક ૩૫ પરના સંક્ષિપ્ત (હસ્તપ્રતની ફકત ૪ લીટીઓ) વિવરણના સંદર્ભમાં તે શતકના અંતે અભયદેવે કરેલો નિર્દેશ આપણને આ પ્રશ્ન ઉકેલવા મદદરૂપ નીવડે છે. અભયદેવે પોતાની વૃત્તિની શરૂઆતમાં ઉપોદ્ઘાતરૂપે પાગ પૃ.૧/a પર એક શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે કે તેણે આ ટીકા (=વ્યાખ્યાન) અને ચૂર્ણિ = બંનેનાં સંયોજન કરીને ભગવતીનું વિવરણ કર્યું છે. તાજૂf... સંયો પંચમાં વિકૃમિ...) પણ ભગવતી શતક ૩૫ પર ચૂર્ણિ નહીં હોતાં. અભયદેવને આ શતકના વિવરણ માટે ફક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218