________________
બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ૧૨૩ પ્રથમ પત્રના બીજા પૃષ્ઠના લખાણનો આરંભ ભલે સંજ્ઞા સાથે આ રીતે થાય છે एद ।। नमः सर्वज्ञाय ।। सिद्धं जिनं सर्वविदं निरंजनं सज़दमीशं कमलालयं गुरुं । नत्वा પ્રો યુપૂર્ણ થવા પામ્યા વુધવવૃિદ્ધ | આ હસ્તપ્રતના કેટલાક પત્રોમાં ઊધઈને લીધે કાણાં પડવાથી થોડુંક લખાણ નષ્ટ થયું છે અને કેટલાક પાનાં ચોરી જવાથી કે કાગળ જૂનો થવાથી પીળાં પડી ગયાં છે અને બરડ થઈ ગયાં છે. પ્રથમપત્ર પર ઊડતી નજર કરતાં જ પાઠમાં ભૂલોની સુધારણા સાથે સાથે ભ્રષ્ટતાં પ્રવેશ્યાની સાબિતી મળવા લાગે છે. જેમ કે પ્રથમ મંગલાચરણ શ્લોકમાં જ મૂળમાંના ગુરુ ને બદલે પુરું એ સુધારો અને “
રાચાર્લ્સ' પાઠને બદલે ૫ નીકળી જઈને રાક્ષMા એવો ભ્રષ્ટ પાઠ થઈ ગયો છે. આ હસ્તપ્રતનું લખાણ પત્ર ૧૦૪ (સળંગ કમાંક ૧૦૭૦)ના બીજા પૃષ્ઠ પરની ૧૫મી પંકિતમાં પૂર્ણ થાય છે. આ પંક્તિમાં લખ્યું છે કે વિનોદિત્ય નાનાત્ साशीतिके याति समासहस्रे सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ॥११॥ શ્રી | સુમં માતુ II ઈ | શ્રી / છ II શ્રીઃ આરંભ અને અંતને લક્ષમાં લેતાં જ જણાઈ આવે છે કે આ પ્રતમાં જેસલમેરની પ્રત ઉપરથી નકલ ઉતારવામાં આવી છે.
૩. પાટણની પ્રત ક્રમાંક ૬૮૩૩:
આ હસ્તપ્રત પાટણના હેમચંદ્ર જ્ઞાનમંદિરમાં ડાબડા નં. ૧૮૮માં ૬૮૩૩ ક્રમે સચવાઈ છે. એમાં કુલ ૧૬૮ પત્રો છે. દરેક પાનાની લંબાઈ પહોળાઈ આશરે ર૯.૮ x ૧૩.૨ સે. મિ. છે, અને લખાણવાળો ભાગ આશરે ૨૪.૪ ૪ ૧૦.૫ સે. મિ. લાંબો પહોળો છે. દરેક પાનાના દરેક પૃષ્ઠ પર ૧૩ પંકિતઓ છે, અને દરેક પંક્તિમાં આશરે ૫૩ અક્ષરો છે. અક્ષરની ઊંચાઈ આશરે ૦૪ સે. મિ. છે. આ હસ્તપ્રત કાગળ પર લખવામાં આવી છે. એનું લેખન વિ. સં. ૧૯૫૫, અર્થાત્ ઈ. સ. ૧૮૯૯માં થયેલું છે. પ્રથમ પત્રનું પ્રથમ પૃષ્ઠ કોરું છે, બીજા પૃમની પ્રથમ પંક્તિમાં આ પ્રમાણે લખાણ છે. તે પર્વ ૨ | નમ: સર્વજ્ઞાપ સિદ્ધ जिनं सर्वविदं निरंजनं सर्वीदमीशं कमलालयं गुरुं नत्वा प्रबद्धो लघुपूर्ण पद्यवाक् शब्दस्य નાગુવૃિદ્ધ ? જમણા હાંસિયામાં અહીં વચમાં શરતચૂકથી છૂટી ગયેલો બુદ્ધિ શબ્દ પૂર્તિ કરવા લખાયો છે. હસ્તપ્રતના લખાણનો અંત પત્ર ૧૬૮ના બીજા પૃષ્ઠની પંક્તિની મધ્યમાં આવે છે. છેલ્લી બે પંક્તિઓમાંનું લખાણ આ પ્રમાણે છે : વેન ૨૦ શ્રી વિક્રમાદિત્ય નોંઢાસાત્ | સાતિજે વાતિ સમીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org