Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad
________________
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના ૬૨ ચાતુર્માસની યાદી (કૌસ બહારનો અંક ચાતુર્માસનું અને કૌસમાંનો અંક વિ.સં. નું સૂચન કરે છે.)
૨૦૨
અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧, ૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી ૫૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૫૫ થી ૫૯ (૨૦૧૯ થી ૨૦૨૩)
કપડવંજ-૫૪ (૨૦૧૮)
ખેડા-૪ (૧૯૬૮)
જામનગર-૧૬, ૧૭ (૧૯૮૦, ૧૯૮૧)
જેસલમેર-૪૨ (૨૦૦૬)
ડભોઈ-૧ (૧૯૬૫) -પહેલું ચોમાસું
પાટણ-૫, ૬, ૭, (૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી
૨૦૦૦)
પાલિતાણા-૧૧, ૧૨ (૧૯૭૫, ૧૯૭૬)
બીકાનેર-૪૩ (૨૦૦૭)
ભાવનગર-૧૩, ૧૪ (૧૯૭૭, ૧૯૭૮)
મુંબઈ-૯ (૧૯૭૩)-,૬૧, ૬૨ (૨૦૨૫, ૨૦૨૬) - છેલ્લું ચોમાસું
લીંબડી-૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩)
વડોદરા-૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૯, ૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૨૪)
વઢવાણકૅમ્પ (સુરેન્દ્રનગર)-૧૮ (૧૯૮૨)
સુરત-૨, ૩ (૧૯૬૬, ૧૯૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 215 216 217 218