________________
૧૩૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન
એ વાત જાણી લઈએ કે g. O. s. ની આવૃત્તિમાં ૩૭ અધ્યાયો છે, જ્યારે N. પાડુલિપિમાં માત્ર ૩૩ અધ્યાયો દર્શાવાયા છે. જોકે, g. ૭. s. ના તમામ ૩૭ અધ્યાયોનું નિરૂપ્ય વસ્તુ કે, માં ૩૩ અધ્યાયોમાં આવરી લેવાયું છે. આ વિગત જે તે સંદર્ભમાં સંપાદકોએ દર્શાવી છે. નવા સંપાદનમાં જ્યાં તદ્દન નવા પાઠ જોવા મળ્યા છે ત્યાં જે તે પૃષ્ટ ઉપર 14, 15, 28, 26, 2c વગેરે ચિહ્નો યોજાયાં છે. જ્યાં N' જે તે પાડુલિપિનો પાઠ જ વાંચે ત્યાં જે તે પાડુલિપિના નિર્દેશ - જેમ કે, ૨, ૩, ૫, વગેરેની સાથે 'N' એવું ચિહ્ન સંપાદકોએ પ્રયોજ્યું છે. અહીં ફક્ત ભાગ-૨ ની વાત કરીએ તો તેમાં લગભગ ૩પ૭થી અધિક તદ્દન સ્વતંત્ર પાઠ વાંચવા મળે છે. 'N' અને “ર” ની એકરૂપતા ૧૩૫ સ્થળોએ છે. 'N' અને 'ન” નો મેળ ૨૫ સ્થળે છે, ૫ અને ૨ ના પાઠ ૧૫ જગ્યાએ એકના એક છે; N અને ઢ ૧૨ સ્થળે, N અને ન બે જગ્યાએ, N અને ટ પાંચ જગ્યાએ એકસમાન છે. N/8 એક સ્થળે, N/પ ૧૮ સ્થળે, N/ ત એક સ્થળે, N/ ૧૨ સ્થળે એક સમાન પાઠ વાંચે છે. N/મ ૧૪ સ્થળે, N/ ગ એક સ્થળે, N/ન, તથા N/ એક એક સ્થળે એક જ પાઠ વાંચે છે. N/ર છે સ્થળે, N/ય ૧૩ સ્થળે સમાન પાઠ વાંચે છે. N/s વચ્ચે ૧૦૪ સ્થળે એક જ પાઠ છે. આનો અર્થ એ નથી કે બીજાં વોલ્યુમોમાં આ સામ આ રીતનું જ છે. તે જે તે અધ્યાયો અને જે તે વોલ્યુમમાં પોતાની રીતે ગોઠવાયેલું છે.
હવે ભાગ-૨g.o.. અધ્યાય ૮ થી ૧૮ના સંદર્ભને થોડા વિસ્તારથી જોઈશું. શ્લોક/શ્લોકાર્ધના સંખ્યાક્રમમાં તો ભેદ છે જ, પાઠભેદો અને અધ્યાયભેદો પણ જોવા મળે છે. મૂળ નેપાળી 'N' પાડુલિપિનું પૃષ્ઠ ૬૩ અનુપલબ્ધ છે તેવી લિમંતરકારે નોંધ આપી છે. પણ તેણે તે પછીના પૃષ્ઠની શ્લોક સંખ્યા યથાવત્
જ આગળ ચલાવી છે તેથી શ્લોક ૧૦૮ (g. O. s. હાલની આવૃત્તિ) તે શ્લોક ૧૦૬ N. છે, પણ વચ્ચેનું પાનું ન હોવા છતાં શ્લોક ૧૩૪ g. O. s. ને લહિયાએ શ્લોક ૧૦૭ N. તરીકે આપ્યો છે. તે રીતે શ્લોક ૩૬ (cd) g. O. s. તે : શ્લોક ૦૨ cd (N) છે પણ શ્લોક (=V) ૧૩૮ ab. (g 0.s) તે 'N' માં વિંચાતો જ નથી અને y ૨૮ cd (g 0.s) : V. ૧૧૧ ab (N.) બની જાય છે. આવી તારવણી દરેક અધ્યાયમાં સંપાદકોએ કરી છે. ઉ. વ. ૩. અધ્યાય VIII માં ૧૭૭ શ્લોકો છે, જ્યારે છે. માં 140 શ્લોકો જ વાંચવા મળે છે. વળી N' લિપ્પતરમાં અભિનવભારતી વાંચવા મળતી નથી. એ વાત નોધી શકાય કે સમગ્ર 'N'ના ના. શા. અધ્યાયોના સંપાદનનું કામ ડૉ. નાન્દીએ પાર ઉતાર્યું છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org