________________
૬૪ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન પરિમ... ઇત્યાદિ લગભગ સમાન જાય છે તે થોડુંક વિવેચન માગી લે છે.
૫. ભગવતી ર૫. સૂત્રો ૭૫-૭૫૦ માં નુમ ઇત્યાદિ તથા ભગવતી ૨૬. સૂત્ર ૮૧૬, ભગવતી ૩૦. સૂત્ર ૮૨૭ અને ભગવતી ૩૩. સૂત્રો ૮૪૬૮૪૮; અને વળી ભગવતી ૩૪. સૂત્રો ૮૪૯-૮૫૩ માં કોઈ કોઈ વાર ચરમ/ મામ... ઇત્યાદિ; અને વળી પાછું ભગવતી ૩૧. સૂત્રો ૮૨૮-૮૪૦, ભગવતી ૩૨. સૂત્રો ૮૪૧- ૮૪ર માં ગુમ્મ/ડનુમ.. ઇત્યાદિ વિષયોને વાણી લેતાં વિવરણ આવે છે. અને તે ઉપરનાં વિવરણોમાં પણ ઘણા શતકોમાં અને તેના ઉદ્દેશોમાં અન્ય શતકોના અને ઉદ્દેશોના પરસ્પર ઉલ્લેખો આવ્યા કરે છે; તેમાં ખાસ કરીને શતક ૩૩ માં શતક ૩૧નો આધાર, તથા શતક ૩૪ માટે શતક ૩૩ નો આધાર લેવાનાં સૂચનો છે. વળી શતક રૂપમાં કુમ/ડy... અને વરમ/ ગરમ ઓતપ્રોત થઈ શતક ૩૩નો આધાર લે છે. (જુઓ. અભયદેવવૃત્તિ પૃ. ૮૭૩/a, ૮૬૨ a, ૮૯૦/b, ૯૩૧/૩, ૯પ૨/b, ૯૫૯/b વગેરે વગેરે).
મુમુને .. અને ગરમ /શરમ... વગેરે વિષયો અને તેમનાં વિવરણ શતક ૩૩૩૪ લગી એવાં કિલટ, એકધાર્યા અને લગભગ એકસરખાં લાગે એમ જતાં હોવાથી તે કયા શતકનું કે કયા ઉદ્દેશનું છે તે અથવા તો તે કયા પૂર્વ શતક કે પૂર્વ ઉદ્દેશને આધારે ચાલી આવે છે તે નક્કી કરવાનું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં તે કયા " સૂત્રનું – કે ક્યાંથી લીધું છે તે તો કેવી રીતે નક્કી થાય? અભયદેવને પાગ અહીં વૃત્તિમાં મુશ્કેલી પડી હતી તેમ તે જણાવે છે (પૃ. ૯૭૦/b = જુઓ નીચે) !
૬. પરંતુ વ્યાખ્યાન આમાં આપણને કાંઈક સ્પષ્ટતા કરે છે. વ્યાખ્યાન શતક ૩૧-૪૧નું વિવરણ ફકત ૩૪ લીટીમાં જ (હસ્તપ્રતમાં લગભગ ૭-૮ લીટીમાં જ) પૂરું કરે છે. તેમાંય શતક ૩૨-૩૩ પર તેનું વિવરણ નથી, શતક ૩૧ માટે હસ્તપ્રતની ફક્ત ૧ લીટી, શતક ૩૪ માટે ફક્ત ૪ પરંપરાગત ગાથા, શતક ૩૫ માટે ફક્ત ૪ લીટીઓ (= રરછાપેલી લીટીઓ) અને શતક ૩૬-૪૧ માટે ફકત ૩ ગાથાઓનો જ ઉલ્લેખ કરે છે. વ્યાખ્યાનના શતક ૩૫ પરના સંક્ષિપ્ત (હસ્તપ્રતની ફકત ૪ લીટીઓ) વિવરણના સંદર્ભમાં તે શતકના અંતે અભયદેવે કરેલો નિર્દેશ આપણને આ પ્રશ્ન ઉકેલવા મદદરૂપ નીવડે છે. અભયદેવે પોતાની વૃત્તિની શરૂઆતમાં ઉપોદ્ઘાતરૂપે પાગ પૃ.૧/a પર એક શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે કે તેણે આ ટીકા (=વ્યાખ્યાન) અને ચૂર્ણિ = બંનેનાં સંયોજન કરીને ભગવતીનું વિવરણ કર્યું છે. તાજૂf... સંયો પંચમાં વિકૃમિ...) પણ ભગવતી શતક ૩૫ પર ચૂર્ણિ નહીં હોતાં. અભયદેવને આ શતકના વિવરણ માટે ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org