________________
હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ
-
૬૫
વ્યાખ્યાનની જ ટીકા - જો કે તે સંક્ષિપ્ત હતી તોપણ-તે ટીકાનો જ આધાર " લેવો પડ્યો. આવું અભયદેવ આ શતકના અંતે એક પદ્યરચના કરીને સ્પષ્ટ કરે છે કે “ચાડ્યા રાતાચ તા સંકષ્ટ, રીન્થિા ન ન રાતિ મૂ*િ
ભગવતી ૪૧ના અંતે અભયદેવની એક બીજી પદ્યપંક્તિ પણ આ બાબતની પુષ્ટિ કરે છે (જુઓ પૃ. ૯૭૯/a - “ તેવુ. વિવૃતિનિષિ વિરા...' “અહીં - શતકો ૩૬-૪૧ સુધીમાં વિવૃતિ - = વ્યાખ્યાન-ટીકા- અને ચૂર્ણિનાં વિવરણ વગર....”. શતક ૩૯-૪૧ માટે વ્યાખ્યાનની પોતાની ટીકા નથી, પણ તે ફકત ૩ ગાથાઓ જ ટાંકે છે !). આ ઉપરથી પાણ નિશ્ચિત થાય છે કે પૂર્ણિ ૩૪માં શતક પર તો છે જ, પણ ૩૫ મા શતક પર નથી, અને અવસૂરિ વ્યાખ્યાન કે ટીકા ૩પમા શતક પર છે જ અને તે શતક ૩૬-૪૧ ને પણ ૩ ગાથાઓમાં આવરી લે છે. આમ ઉપર્યુકત અંતગ્રંથ' (જુઓ ૪ : આ ઉપર) શિતક ૩૪ સુધીની મૂર્ણિ માટે પણ હોઈ શકે, અને અચૂરિ' માટે (શતક ૩૫૪૧) પાગ લાગુ પડી શકે. આથી એમ કહી શકાય કે ભગવતી ૧.૫ થી શરૂ થતી બધી પ્રતો (૯૦, ૯૧, ૬૫૩૧, ૬૭૩૧, ૯૯૯૯) ચૂર્ણિની છે તથા ભગવતી ૧૧. થી શરૂ થતી પ્રતો (૮૫૪, ૬૫૩૨, ૬૫૪) અવચૂરિની છે.
૭. ઉપર ૪: $ ઇતિશ્રી ઉપરથી પણ જણાય છે કે પ્રત ૬૫૩૧-૬૫૩રની પત્ર સંખ્યા સળંગ જાય છે. ૫૦-૧૦૬ = (પ્રત ૬૫૩૧) + ૧૦૭-૧૫૫ ( =પ્રત ૬૫૩૨) અથવા : ૧૧૪૮-૧૨૦૪ (=પ્રત ૬૫૩૧) + ૧૨૦૪ - ૧૨૫૩ (=પ્રત ૬૫૩૨) એટલે પ્રત ૬૫૩૧-૬૫૩૨ નાં કુલ પત્ર ૫૦ - ૧૫૫ - અથવા ૧૧૪૮ - ૧૨૫૩ થાય; અને તે બંને પ્રતો એક જ ડાબડા ૧૬૫માં મુકાઈ છે. કદાચ તેમના પત્રમાંક (પ્રથમ ૫૦ થી અથવા ૧૧૪૮ થી શરૂ) અને પ્રતિક્રમાંક (૬૫૩૧/૬૫૩૨) પાછળથી બદલવામાં આવ્યા હોય ; એટલે કે ૬૫૩૧ (=ચૂર્ણિની હસ્તપ્રત), ૬૫૩૨ (અવચૂરિની હસ્તપ્રત); ચૂર્ણિ-પ્રત પહેલાં, અવચૂરિ-પ્રત પછી. આથી આ બંને પ્રતો પૂરી થતાં તે બંનેના ગ્રંથાગ્ર
*અભયદેવના આવા ઉલ્લેખોનો એવો અર્થ પણ થાય કે (૧) ચૂર્ણિએ અને/કે વ્યાખ્યાને તે તે ભગવતીના શતક પર પોતાની વ્યાખ્યા નથી લખી, પણ ફકત પરંપરાગત કેટલીક ગાથાઓ જ નોંધીને સંતોષ માન્યો છે; અથવા તો (૨) તેઓએ તેવી ગાથાઓ પણ નથી નોધી અને પોતાની વ્યાખ્યા પણ નથી લખી ! ...સાચી હકીકત તો ચૂર્ણિ પ્રકાશિત થઈ ગયા પછી બહાર આવી શકે.
– બંસીધર ભટ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org