________________
ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
૯૯ લાજ ગયાનું પાપ’ - ઇત્યાદિ લખેલું જોવા મળતું.
કેટલીકવાર લહિયાની કાર્યપદ્ધતિ માટે હાસ્યાસ્પદ કહેવત પડી ગઈ છે - 'કોપી ટુ કોપી અને માખી ટુ માખી” - અર્થાત્ પ્રાચીન પુસ્તક કે પુપિકામાં એવું જ બરાબર ઉતારે અને તેમાં પોતાની જાણે અજાણે કંઈ ભૂલો રહી કે થઈ ગઈ હોય તો તે પોતાને શિરે રાખતો નથી - તે લખે છે કે यादृशं पुस्तकं द्रष्टवा तादृशं लिखितं मया ।
રિ રામરૂદ્ધ વા મન તો ન રીતે (વિવર્ત) | - નં. ૬૬૭ કોઈક અક્ષર ભ્રમને લીધે જુદો લખાયો હોય, રેફ કે અનુસ્વાર વગેરેમાં કંઈ આછુંપાછું, લખાઈ ગયું હોય તો સુજ્ઞ વાચકે દુ:ખી ન થવું - અક્ષર માત્ર ૫૬ - स्वरहीन व्यंजनसंधि विवर्जित रेफं । साधुभिरेवमक्षुभितव्यं को न विमुह्यति शब्दसमुद्रो _Hશા ને ૬૦૩૦. રાતપથબ્રાહ્મણ.
ગુજરાત વિદ્યાસભાએ લહિયાઓ બેસાડીને કેટલીક હસ્તપ્રતો તૈયાર કરાવેલી, તેનું દષ્ટાંત એક પુષ્પિકા પરથી સમજાય તેવું છે. સંગીત રત્નાકરનો આરંભ અને તેની પુપિકા બરાબર વ્યવસ્થિત લખેલી પ્રાપ્ત થાય છે. (નં. ૫૯૩):
इति श्री मदनवद्य विद्या विनोद श्री करणाधिपति सोढलदेवनंदन निशंक श्री शांङ्गिदेव विरचिते संगीतरत्नाकरे रागविवेकाध्यायो द्वितीयः । श्री रस्तु शुभं भवतु ।। श्री श्री श्री ।। सम्वत् १९३८ ना वर्षे माघ मासे कृष्णपक्षे १ प्रतिपदा स्थिर वासरे अयं ग्रन्थः लिखितः સંપૂર્ણમ્ I તા. મારે ખુમારી અને ૨૮૮૨. આ પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાઇબ્રેરીનું છે સંચ..
કુંડસિદ્ધિની એક હસ્તપ્રત (નં. ૬૬૧૭) સંસ્કૃત હોવા છતાં તેની પુપિકામાં ग्रंथ पूरो थयपछी नांदद नाग्रमध्ये (नगरमध्ये) उदिच्य ज्ञाति भट नथूशुतजगजीवनेण નિરવીત સ્નાક્ષ I એ પછી ગુજરાતી - સ્વભાષામાં લખે છે - જેવિ પ્રત્યે હુતિ તે પ્રમાણે લખ્યું છે. ખોટું ખરું નારાયાણ જાણે જેવી શાંમી પ્રત્યે હુતી તે માફક લખ્યું છે. શલાટ લજ્યારામનું પુસ્તક છે' આમ ગુજરાતી અને સંસ્કૃત મિશ્ર પુષિકાઓ પણ હોય છે.
આ રીતે પુપિકાઓ કે આરંભનાં પાનાં મળવાથી પ્રતનું શીર્ષક, માપ, કર્તા, લહિયાના નામ, ગામ ઉપરાંત સંવત, વાર, મિતિ, ઋતુ, નક્ષત્ર વગેરે પણ મળવાથી તેનું વર્ગીકરણ કરીને પ્રતનું સંશોધનકાર્ય સરળ થવા માંડ્યું અને તે પ્રમાણેના પત્ર એકઠો કરીને બાંધવાનું શરૂ કર્યું તથા તેને નંબર પર કાચા રજિસ્ટરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org