________________
જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ
જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણની પદ્ધતિથી ભારતીય સંસ્કૃતિને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે. જૈન ભંડારોમાં બૌદ્ધ, જ્યોતિષ, વ્યાકરણ વગેરેને લગતા પણ અનેક ગ્રંથો સંગ્રહાયેલા પડ્યા છે. જૈનોએ ભારતીય સંસ્કૃતિને અમૂલ્ય વારસો ભેટમાં આપ્યો છે.
પાદટિપ
૧.
‘જૈન ચિત્રકલ્પદ્રુમ’માં પ્રકાશિત થયેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખમાં આ વિશે (પૃ.૪ ઉપર) લખ્યું છે કે - ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું. તેથી એને ‘બ્રાહ્મી લિપિ’ કહેવામાં આવે છે.તેદું નિવીવિહાળ, નિોળાંમર્દ્રાદ્દિન-રે ।। आवश्यकनिर्युक्ति - गाथा- २३
૨. જુઓ - ભારતીય પ્રાચીન લિપિમાળા, પૃ. ૩
૮૭
૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ૨/૪ (પોણા ત્રણ) ફૂટથી વધારે લાંબા અને ૩૧/૨ (સાડા ત્રણ) ઈંચ જેટલાં પહોળાં રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે.
૪. સોનેરી-રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ-સફેદો સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org