________________
હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ
૫૩
Reprint : Nendeln. Liechtenstein = Kraus Reprint ૧૯૬૬), તથા એસ.વારને નિરયાવલિયસુત્ત (Amsterdam સમીક્ષા : H, Jacobi in : ZDMG ૩૪, pp. ૧૭૮ fol.), ૧૮૮૧માં પાઉલ સ્ટાઈનથાલે તથા ૧૯૦૭માં હ્યુર્ટમાને જ્ઞાતાધર્મકથા (અનુક્રમે Berlin strassburg), ૧૮૯૦માં રુડોલ્ફ El ca GU125ELL (Bibliotheca indica. ohleul : E. Leumann, in
WZKM ૩, pp. ૩૨૯-૩૫૦; Grierson in : Ind. Anti.. ૧૬, pp. ૭૮૮૦), ૧૯૦૭ માં એલ.ડી.બાનેટે અંતગડદશા અને અનુત્તરોવવાઈયદશા (London. 24H : E.Leumann in : JRAS 909, pp. 9092 fol) (Reprint: Prithivi Prakashan, Varanasi 1973) ૧૯૨૨માં જાર્લ શારપેન્ટિયરે ઉત્તરાધ્યયનસૂત્ર (Uppsala. સમીક્ષા : W. Schubring in: OLZ ૧૯૨૪, p.૪૮૪) (Reprint : Ajay Book Series, Delhi ૧૯૮૦), ૧૯૩૭માં જે. એફ. કોહલે સૂર્યપ્રજ્ઞપ્તિ (Stuttgart. સમીક્ષા : w. Schubring, in : OLZ ૧૯૩૮ col ૫૬૨ foll.), ૧૯૬૯માં જોસેફ દિલ્યુએ [12414 RAM (Orientalia Ganden.. 8, Eng. Transl. by J. W. de Jong. R. Wiles, Tokyo ૧૯૯૬), વગેરે વગેરે પ્રસિદ્ધ કર્યા. તેમાંય ઋષિભાષિતાનિના પ્રકાશનનું (૧૯૪૨ થી ૧૯૬૯; વળી જુઓ L. D. Series ૪૫, Ahmedabad ૧૯૭૪) અને કેટલાંયે પ્રકીર્ણ ગ્રંથોના પ્રકાશનનું શ્રેય શુદ્ધીંગને ફાળે જાય છે. (ઘણા પાશ્ચાત્ય વિદ્વાનોનાં બીજાં અનેક નાના-મોટા ગ્રંથ- પ્રકાશનો અહીં વિસ્તારભયના લીધે દર્શાવી શકાયાં નથી.) આ સર્વે વિદ્વાનોએ તેમનાં આગમ-ગ્રંથ પ્રકાશનોની સાથે સાથે તેમનાં સંશોધનો પણ રજૂ કર્યા. (આ લેખમાં હસ્તપ્રતના સંદર્ભમાં પ્રકાશન', 'પ્રકાશક' જેવા શબ્દો અંગ્રેજી editing/edition, editorના અર્થમાં તથા પ્રકાશિત” શબ્દ અંગ્રેજી edited/published ના અર્થમાં યોજ્યા છે.)
આગમ પોથી-પ્રકાશન : વિસમી સદીની શરૂઆતમાં આની અસર ભારતમાં થઈ ચૂકી હતી, અને હસ્તપ્રત-પ્રકાશનનું કાર્ય જૈન સાધુઓ તથા પંડિતો દ્વારા કેટલીક ખાનગી જૈનસંસ્થાઓએ ઉપાડી લીધું હતું. શરૂ શરૂમાં કેટલાક જૈન આગમો, ચૂર્ણિઓ અને નિયુક્તિઓ હસ્તપ્રતોના આધારે પોથી-રૂપે પ્રકાશિત થયાં. પરંતુ સંશોધનો વિષે કે સંશોધનોની આવશ્યકતાઓ અથવા અપેક્ષાઓ વિષે પૂરતા જ્ઞાનના અભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org