Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 17
________________ ૬ કરવામાં આવી નહેતી. માત્ર છૂટાંછવાયા અને અનિયમિત અખતરાઓ થતા; છેવટ પાર્લામેન્ટ તરફથી ખાણુ આવતાં સન ૧૮૫૪ માં ભા` એફ ડિરેકટરોએ કંપની સરકારને હિન્દીઓની કેળવણી વિષયક ધેારણુ નિષ્ણુિત કરવા માટે એક પત્ર લખી મેાકલ્યા. તે સર ચાર્લસ વુડના ખરીતા તરીકે હિન્દની કેળવણીના ઇતિહાસમાં મશહુર છે. તે પછી જ હિન્દીની કુળવીનું સ્વરૂપ ઘડાયું. એ નીતિને અનુસરીને નિશાળાને વિહવટ કરવા જુદું કેળવણી ખાતું સ્થાપવામાં આવ્યું. એ અરસામાં ગુજરાતમાં નિમાયલા એજ્યુકેશનલ ઈન્સ્પેકટર થિયેાડર સી, હાપે ગુજરાતી નિશાળામાં ચલાવવા વાચનમાળાની યેાજના કરી. તે હોપ વાચનમાળા તરીકે જાણીતી છે. કંપની સરકારની ઉપરિ એ સમજતી હતી કે મોટી હિન્દની વસ્તીને દેશી ભાષા દ્વારા શિક્ષણ આપવું સુતરૂં થશે; તેથી ઉપર નિર્દિષ્ટ સર ચાર્લ્સના પત્રમાં લખ્યું હતું, કે “ that the Vernacular languages must be employed to teach the far larger classes who are ignorant or imperfactly acquainted with English.'' અને વળી એમ સ્વીકારી લેવામાં આવ્યું હતું કે નવીન ઈંગ્રેજી શિક્ષણ પામેલા વગ પેાતે પ્રાપ્ત કરેલા જ્ઞાનના લાભ માતૃભાષા દ્વારા તેના અન્ય બંધુઓને આપશે. પણ એ હેતુ ખરાખર ફળીભૂત થયા નિહ. જનસમૂહ અજ્ઞાનતામાં સબડતા રહ્યો છે; અને લૅડ મેકોલેએ નશિક્ષિત યુવા માટે જે ભવિષ્ય ભાખ્યું હતું, કે તેએ “ Indian in blood and colcur, but English in tastes, in opinions, in morals and in intellect દેખીતા અને વર્ણ હિન્દી પણ આચારવિચારમાં, અભિપ્રાયમાં, નીતિ અને બુદ્ધિમાં વિદેશી થઈ જશે.” તે વચન ઘણુંખરૂં ખરૂં પડયું છે. વળી એ જાગ્રત થયલે અને નવા સંસ્કાર પામેલા શિક્ષિત વર્ગ જતે . "This can be only done effectually through the instrumentality of masters and professors who may by themselves knowing English and thus having full access to the latest improvement in knowledge of every kind, impart to their fellow countrymen through the medium of their mother tongue, the information which they have thrs obtained.” [S lavlcs_col ́s dispatah—1854}

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 352