________________
૪
સૂયા. આવા દૂધમાંથી પેારા કાઢનારાયે પડયા છે, એ જોઈ અમને આશ્ચર્ય થાય છે. નહીંતર કેટલું બધું તાત્કાલીન સ ંજોગાનું અનુકરણ થઈ રહ્યું છે? તેમાંથી કેણુ ખચી શકયા છે ! તેને બદલે અનેક આક્ષેપે સહન કરીને જેમ બને તેમ આચ્છામાં આખ્ખું અનુકરણ થવા દીધુ છે. અને તેમ વળગી રહેવામાં વેણીચંદભાઈને અનેક વ્યક્તિઓ અને આંદોલના સામે ટક્કર ઝીલવી પડી છે, તેની કયાં કાઇ કદર કરે છે ? માત્ર ભૂલ કાઢવા સૌ તૈયાર. બાકી તા મીજી સંસ્થાઓમાં કેટલું બધું અનુકરણ આગળ વધ્યું છે? પણ તેને ભાવ કાણુ પૂછે છે.
""
આ
“તમારી એ વાત ખરી છે. વેણીચંદભાઇએ આછામાં અનુકરણ કર્યું છે, પણ તેમણે શરૂઆત કરી છે. એ ચેાક્કસ, જો કે તે વખતે એટલુ બધુ અનુકરણ કરવાના સોગા ન્હાતા, તે પણ આટલીયે પહેલ ન કરી હાત તે ખીજા પણ આટલે સુધી આગળ ન વધી શકત, એ અમારા કહેવાના આશય છે. અને બીજો એ કે–તમે એમ માની લેતા હૈા કે પરિસ્થિતિ અને આપણું અળ હતું તેમાં આગળ વધ્યા છીએ, માટે મહાન કામા કરી નાંખ્યાં છે. એવી ભ્રમણામાં ન પડી જવાય, તેમાંથી ચેતવવા માટે અમે કહીએ છીએ. અને આ સિવાય બીજા સચાટ માર્ગો લીયા હૈાત અને કદાચ ફ્ાયદો ન થયેા હાત તેમ· નુકશાન પણ ન થયું હાત. પરંતુ અમને તેમની વ્યકિતગત ચેાગ્યતા વિષે માન છે, એટલે અમે તેમની સામે કાંઈ કરી શકતા નથી.
""
ખીજો પક્ષ કહે છે કે
“ વેણીચંદભાઇ એટલે ચુસ્ત સ્થિતિચુસ્ત, એક તસુયે ન ખસે તેવા આર્થોડાકસ. જમાના કંઈ તમ્ ચાલી રહ્યો છે, પવન કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com