________________
. જિજા વિવિઘ એ ન્યાયથી પણ અત્યારે તેને ઉપયોગ કરે ન્યાઓ માર્ગ છે. એમને બીજા પક્ષન મન્તવ્યનું હાર્દ છે. - ત્રીજો પક્ષ એમ કહે છે કે ગમે તેમ હોય પરંતુ હાથ જેને બેસી રો પાલવે કે? જે વખતે જે જાતના સંજોગો હાથ લાગે તે વખતે તે સંજોગોમાં પસાર થઈને તેમાં ફસાયા વિના, કુનેહપૂર્વક જેટલા લાભકારક હોય, તેને ઉપયોગ કરી લઈ અથવા છોડયા છુટે તેમ ન હોય તે તેને અનિવાર્ય રીતે ઉપયોગ કરી લઈ શુભ ઉદ્દેશને દયાનમાં રાખી પ્રયત્ન કરવાથી શુભ જ થશે. બીજો માર્ગ ન હોય, તો હાથ જોડીને બેસી રહેવું અમને પાલવે તેમ નથી.
પક્ષે ગમે તેમ કહે પરંતુ વેણચંદભાઈના કાર્યોમાંથી, તેમના દિલના આશયમાંથી કયે માર્ગ સૂઝે છે? તે ધ્યાનમાં રાખીને હવે પછીના કાર્યવાહકે એ વર્તવાનું છે. પછી તેને આગળ વધવાનું કહો કે પાછળ હઠવાનું કહો. પ્રણાલી કહો કે પ્રગતિ કહે. જે નામ આપવું હોય તે આપ.
જેમ જેમ મુંબઈ વિગેરે મોટાં શહેરોમાં વધારવાની ચેજનાઓ વધતી જાય છે, ઝાકઝમાળ થતા જાય છે, તેમ તેમ સ્થાનિક ધંધાઓ તૂટવાથી નવી સંતતિને ધંધા માટે કઈ પણ રીતે બહાર નીકળ્યા વિના છુટકે નથી થતું. આમ વતનમાંથી ખસેલું ધર્મ વિષેનું શ્રદ્ધાબળ, શરીરબળ અને જીવનમાં ઉપયોગી સંબંધે વિગેરે પ્રમાણમાં કેટલેક અંશે કંઈક નીચે ઉતરે છે.
વળી વતનમાંથી ખસવા છતાં જલદી ધંધો મળે તેમ નથી, કારણ કે જુના ધંધાની તાલીમ તે હોતી નથી એટલે નવાં નવાં શહેરમાં ચાલતા ધંધાની તાલીમ લેવી પડે છે. તેમાં પ્રાથમિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com