Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 245
________________ કરે પૂર્ણ ધાર્યું જે કામ તસ બલિહારીરે, જે ધર્મપ્રેમી ધનવાનને ખરચાવે રે, ભલભલા કુપણુશિરદાર શેઠ ભીંજવે રે કાંઈ. ૧ વળી કાશી બનારસ માંદ્ય શાળાસરૂરે, રૂપિયા પચવીસ હજાર લાવ્યા વાર, દઈ આગમસમિતિ ધ્યાન મદદ અપાવીરે, ગુરૂ આનંદસાગર હસ પૂર્ણ કાર્વર. કાંઈ. ૨ ગિરનાર ગિરિ પર જેહ યાત્રા જાવેરે, તે શ્રમિત યાત્રુને કાજ સવડ કરાવે રે, તિહાં સ્થાપી તલાટીમાંઢા ભોજનશાળારે, એ સરસ પ્રબંધે સહાય દે ધનવાળારે. કાંઈ૩ મહેસાણે સ્થાપી એક શિક્ષણશાળારે, જસ તુલ્ય અવર નથી એક કાર્ય વિશાળા, એમ કીધાં બહુ બહુ કામ જનહિતકારી, જે ગણતાં નાવે પાર લઘુમતિ મારીરે. કાંઈ૪ એ કરતાં સઘળાં કામ પણ નવ ચૂકે છે, જિનપૂજા તપ જપ ખાસ કદીય ન મૂકેરે, દેય પડિકમણાં અહોનિશ એ નર કરતારે, ફુરસદમાં પણ જિન ધ્યાન રસિક સમરતારે. કાંઈ પ દોહરા, કાળ અનતે વહી ગયે, જશે અને તે એમ પણ જારી આ જગતમાં, રહે ન કે નર ક્ષેમ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250