Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal
View full book text
________________
૧૫૩
સ્વજનાદિક ઉપાધિથી, મુકત થયા તે વાર; શાસનસેવા આદરી, તે સુણજો અધિકાર.
ઢાળ ૩ જી. ત્રીજે ભવ વર સ્થાનક તપ કરી–એ દેશી. વેણુંચંદ ગ્રહવાસે રહેતા, સંયમી જીવન ગુજારે, વ્રત પચખાણ વળી જિનપૂજા, આવશ્યક દેય વારરે, ભવિકા– એ નર અજબ સુહા ગુણીજનને મન ભાયેરે, ભવિકા –
એ નર. ૧ આપ ઉદર-નર્વાહને અર્થે, અલ્પ કરે વ્યાપાર; પણ કઈ શાસનસેવા મળતાં, થાય પ્રથમ તૈયારરે, ભવિકા –
એ નર અજબ૦ ૨ આત્મ ઉદયકર ધર્મ અનુપમ, સર્વ સ્થળે સુખદાતા તાસ પસાથે સર્વ ફળીભૂત, એમ એ મનમાં ધ્યાતારે,”
ભવિકા એ નર અજબ ૩ પ્રથમ ઉપાશ્રય એક બનાવ્ય, મહેસાણા નિજ ગ્રામ, ત્યારપછી જિન ચક્ષુ ટીકાનું, કામ કર્યું બહુ ઠામેરે,
ભવિકા એ નર અજબ૦ ૪ ત્યારપછી સિદ્ધક્ષેત્ર–મુકામે, વદ્ધમાન તપ ખાતું, પરમ પુણ્ય-સાધન એ સ્થાપ્યું, શિવપુર પંથનું ભાતુર,
ભવિકા એ નર અજબ૦ ૫ ધનમાલિક ધન–ખર્ચ કરે પણ, તન મન સહાય ન હવે, તે કેઈ કાર્ય પુરણ નવ થાવે, લાખ બદલ શત વેરે,
ભવિકા–એ નર અજબ૦ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250