Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 241
________________ ૧૫૧ જનની રૂખે અવતરીજી, કીધી શક્તિ અપાર; વીતશગ પ્રભુ દેવનીજી, વળી નિગ્રંથની સાર. તેમ સાધર્મી મનીજી, ચિંતી હિત મનમાંય; અનુકંપા સહું જીવતણીજી, શક્તિ જિહાંલગી જાય. ધન્ય પુરૂષ એ મન ધરેજી, આ નરભવ ગુણખાણુ; ાતમ હિત સાધન ભણીજી, નિશદિન રસિક સુજાણુ. સુશુ. ૧૧ સુશુ. ૧૦ દોહરા. એ નરપુંગવ પરવડા, ધર્મકળાનું ધામ; શાસનસેવા શી કરી, તે સુણજો અભિરામ. સાળ વર્ષની વય થતાં, માતપિતા ધરી રાગ; લગ્ન કરે નિજ સુતતણું, દુષ્કર એ જગ ત્યાગ. વડિલતા માગ્રહ થકી, પરણ્યા એ મહાભાગ; પણ સંસારવિલાસમાં, નિશદિન ધરે વિરાગ. પ્રસન્નબાઈ નામની, તસ ગૃહિણી ગુણવાન; પતિમતિ-અનુસારે ધરે, ધ–પ્રતિ બહુમાન. દંપતી એકજ દિલનાં, સુશીલ સ્વભાવી હાય; ત્યાં ઇચ્છિત આરાધતાં, ખાધ ન લાગે કાય. સુશે. ઢાળ ૨ જી સાંભળજો મુનિ સચમરાગે—એ દેશી. વેણીચ‘દને માતપિતાએ, પરણાવ્યા ધરી પ્યારરે; માહરાયને આધીન એ બેઉ, સેવે જીજ સંસારરે. વેણી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ 3 ૫ ૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250