Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 246
________________ ૧૫૬ ઊગ્યે સુરજ આથમે, ખીલ્યાં પુષ્પ કરમાય; તિમ જનમે નિશ્ચય મરે, હાય રંક કે રાય. નરભવ–નૈકા પામીને, તરે સંસાર અગાધ; તે નરભવ પાપે ખરે, બાકી ફિક ઉપાય. અંત સમય ઉપયોગમાં, આવે જેહ ખચીત; વેણીચંદ પુણ્યાતમા, સાધે એ નિજ હિત. વૃદ્ધ વયે એ શેઠજી, જો કે પડયા બિમાર, પણ સમભાવે ભાવતા, આ સંસાર અસાર. ઢાળ ૫ મી. કર્મ ન છૂટે પ્રાણિયાએ દેશી. પુદ્ગલસગીરે આતમા, સમજ સમજ મનમાંહ્ય ભવ ભવ સુખ બહુ જોગવ્યાં, પણ કેમ તૃપ્તિ ન થાય? પુત્ર ૧ પચેંદ્રિના વિષયમાં, આપ બ લયલીન, લેષ્મ પડી જેમ મક્ષિકા, પ્રાણ ખુવે થઈ દીન. ૫૦ ૨ એક એક ઈહિને વશ પડયા, તે નિજ દેહ ગુમાય; અલિ મૃગ મીન પતંગિયે, વળી ગજરાજ ગણાય. પુ. ૩ ધન્ય ધન્ય તે નર જગતમાં, છડે વિષય કષાય; શાલિભદ્ર સરિખાએ જ કર્યું, અણુસણ ધ્યાન લગાય. ૫૦ ૪ આ ધન આ તન પારકું, પળ પળમાં પલટાય; નિજ ગુણ ત્રિપદી વિચારતાં, નરભવ સફળ સહાય. ૫૦ ૫ એમ બહુ ભાવના ભાવતા, ધરતા ધર્મનું ધ્યાન, જેઠ વદિ નવમી દિને, શેઠ લહે અવસાન. ૫૦ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250