Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 250
________________ કેવી રીતે વાંચવું? 1 આંખે ખેંચવી પડે એવા અજવાળામાં કદી વાંચવું નહિ. 2 વાંચતી વખતે તમારું માથું હમેશાં સીધું રાખવું. 3. આ વાત કદી ભૂલતા નહિ કે તમારી આંખની કિંમત કોઈ પણ ચેપ કરતાં વધારે છે અને તમારી આંખપરજ તમારા રક્ષણ તથા ફતેહને મુખ્ય આધાર છે. ૪:વાંચતી વખતે તમારી પડી આંખેથી શુમારે ચૌદ ઈંચ દૂર રાખવી. 5 વાંચતી વખતે કદી પણ પ્રકાશ તરફ મોં રાખવું નહિ પરંતુ અજવાળું તમાર પાછલી બાજુથી અથવા તે તમારા ડાબા ખભા તરફ થઈને પુસ્તકપર આવે એવી રીતે વાંચવું. 6 થોડી થોડી વારને અંતરે ચેપડીની બહાર જરા વાર જેતા રહીને અથવા આંખે બિલકુલ બંધ કરતા રહીને તેને આરામ આપો. 7 પડી ઉપર સૂર્યનાં કિરણ પડતાં હોય એવી રીતે કદી પણ વાંચવું નહિ. 8 સ્વચ્છ પાણીથી સવારે અને સાંજે તમારી આંખે સાફ કરવી અને ઠંડુ પાણું બાવડે તેના પર ખૂબ છાંટવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 248 249 250