Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 248
________________ ૧૫૮ ઉત્તમ શ્રાવકધર્મને સેવતાંજી, નિર્મળ કીધો આતમરામરે. શાસન, ૪ વિષમ સ્થિતિ છે આ સંસારની જી, વિરલા નર પામે એને પારરે, દુષ્કર્મવેગે પામર કંઈ પડયાજી, નિષ્ફળ તેને નરઅવતારરે. શાસન. ૫ પુષ્પવિનાશે વાસ ટળે નહિ, હવે જિમ ચાળ મજીઠને રંગરે, ઉત્તમ નરના ગુણ એમજ રહે છે, સજજન હૃદયે સદા અભંગરે. શાસન. ૬ પુરવ કાળે કંઈક મરી ગયા, કે ન સંભારે અધુના નામરે; આતમરામી પર ઉપકારીનાજી, કાયમ રસિક કરે ગુણગ્રામરે. દેહરે. વેણચંદ ગુણવંતનું ઉત્તમ સરસ ચરિત્ર, ગાતાં સાંભળતાં હવે, જન મન ભાવ પવિત્ર. રામવિજય ગુરૂ ગુણનિધિ, જિનઆગમના જાણ; તાસ કુપાએ આ રચ્યું, રસિક ખ્યાન ગુણખાણ. શાસન. ૭ ઈતિ શ્રી કવિ રસિક વિરચિત ધર્માનુરાગી શેઠ વેણીચંદ સુરચંદનું પઘાત્મક જીવન ચરિત્ર સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250