Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 240
________________ ૧૫૦ એ ધમી નરનું રચું, ઉત્તમ હિતકર ખ્યાન; પ્રાથુ " શ્રી ભગવંતને, સહાય કરો ભગવાન. ઢાળ ૧ લી. ७ સુમતિનાથ ગુણશું મિલીજી—એ દેશી. જાંબુદ્રીપ ભરત વિષેજી, ગુર્જર દેશ ઉદાર; જિનમદિરથી જિયાં દીસેજી, ગ્રામ નગર મનેાહાર— સુણુ સજ્જન સતા ગુણિયલ ચરિત્ર ઉદાર. એ ગુજરમાં સાહુ તુજી, મહેસાણા જીભ ગ્રામ; ધી શ્રાવક્ર જિહાં વસેજી, તેહમાં સૂરશશી નામ. સુણુ. ૨ એ શ્રાવક ગુણુસેહરાજી, જિનવચને ધરો રાગ; જિન શાસન સેવા શુભ કરવા, જસ મન પ્રેમ અથાગ સુછુ. ૩ તસ ગૃહનારી માણેકબાઈ, નિજ પતિ રૂચિ અનુસાર; ધર્મ –ક્રિયા–રાગી અનેજી, પૂર્વ જનમ સંસ્કાર. સુષુ. ૪ વેદ શશી નિધિ ચંદ્ર' સૉંવત્સર, ચૈત્ર માસ સુવિલાસ; કુષ્ણુ પંચમી શુભ દિનેજી, ચંદ્રવાર` સુપ્રકાશ. તસ કૂખે એક અવતર્યોજી, ખાળક ગુણુ–ભંડાર; જસ તાલે નર સાંપડેછ, વિરલા ઈચ્છુ સંસાર, માતપિતાએ સ્થાપિર્યું, વેણીચંદ અભિષાન; પંચ વર્ષની વયથકીજી, શાસન પર બહુ માન. વ્યવહારિક વિદ્યા ભણીજી, કીધા ધર્મ અભ્યાસ; કગ્રંથ આદિ ભણ્યાજી, તન મન ખતે ખાસ. સુષુ. * સુર. ૧. ૧૯૧૪. ૨. સામવાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુણુ. સુણ. સુણુ, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250