Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 229
________________ ૧૩૦ વગેરે અસાધારણ ગુણે માટે જેને જનતા કેવા ઉચ્ચ વિચારમત ધરાવે છે, તે આથી સ્પષ્ટ-દીવા જેવું સમજી શકાય છે. એટલે એ બાબતમાં સમાચબાની સમાલોચના કરવાની અને જરૂર વિચારતા નથી, પણ એમનું જીવન વાંચી વિચારી, એમને સેવામાર્ગ યથાશ ત અંગીકાર કરી, એ છે કે વત્તે અંશે એમના જેવા આત્માગી નરે, સાચા સમાજસેવકે પ્રગટે, એમ અંતઃકરણથી ઇચ્છીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250