________________
૧૩૦
વગેરે અસાધારણ ગુણે માટે જેને જનતા કેવા ઉચ્ચ વિચારમત ધરાવે છે, તે આથી સ્પષ્ટ-દીવા જેવું સમજી શકાય છે. એટલે એ બાબતમાં સમાચબાની સમાલોચના કરવાની અને જરૂર વિચારતા નથી, પણ એમનું જીવન વાંચી વિચારી, એમને સેવામાર્ગ યથાશ ત અંગીકાર કરી, એ છે કે વત્તે અંશે એમના જેવા આત્માગી નરે, સાચા સમાજસેવકે પ્રગટે, એમ અંતઃકરણથી ઇચ્છીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com