________________
૫ સ્મારક, આ ઉદેશ. ૧ શ્રીસુત વેણીચંદભાઈનું જીવનચરિત્ર છપાવવામાં ખૂટતી
રકમ આપવી. ૨ તેમની ઓઈલ પેઈન્ટીંગ છબી કરાવી ઓફિસરૂમમાં
મૂકવી અને ફૈટ એન્લાર્જ કરાવી અધ્યયનહોલમાં મૂકો. ૩ શેષ રકમના વ્યાજમાંથી પાઠશાળાના વિદ્યાથીઓને
વાર્ષિક ઈનામ આપવું અને સ્વર્ગસ્થની મરણતિથિએ
આંગીપૂજા કરાવવામાં ખૂટતી રકમ આપવી. ૪ વ્યાજની રકમમાં અવકાશ હોય તે તેમાંથી ઑલરશિપ આદિની જનાવટે બહારગામની શાળાઓ
વગેરેને પણ લાભ આપ. ૧ ભરાયેલી રકમની નધિ, ૨૦૧) શાહ જયંતીલાલ કેસરીચંદ–અહેસાણુ. ૧૨૫) શેઠ જમનાભાઈ ભગુભાઈ–અમદાવાદ, ૧૦૧) શેઠ કસ્તુરચંદ વીરચંદ–હેસાણું. ૧૦૧) પારી. ઉત્તમલાલ ત્રિકમલાલ , ૧૦૧) શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી–અમદાવાદ, ૧૦૧) શેઠ નગીનદાસ કરમચંદ-પાટણ. ૧૦૦) શેઠ લાલભાઈ દલપતભાઈ–અમદાવાદ. ૫૧) શાહ રણછોડદાસ શેષકરણ-પોરબંદર. ૫૧) શેઠ જેસિંગભાઈ ઝવેરચંદ, હા. બહેન ચંપાબાઈ-પાટણ, ૫૧) શેઠ ઘેલાભાઈ કરમચંદ–અહેસાણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com