________________
૧૦૦ તમને જણાશે. તેમણે પોતાનું જીવન કેવી રીતે સફળ કર્યું? તે જ એક મહાન બોધ જે આમાંથી લેવામાં આવે તે આપણું બન્નેનો પ્રયત્ન સફળ છે.
આજે તેઓ આપણી સામે નથી. તેમના આત્માની શી ગતિ થઈ હશે ? તે તે તેમનાં કૃત્યેજ હસ્તામલકવત્ પુરવાર કરે તેમ છે. તે પછી “તેમના આત્માને સદ્ગતિ મેળો ” એવું ઈચ્છવાને યશ પ્રાપ્ત કરવાની લાલચમાં અમારે શા માટે પડવું
શ્રીયુત વર્ણચંદભાઈથી હડી જાય એ, અથવા તે તેમના જે જ એ ઓછામાં ઓછે એક ઉત્તમ સેવક શ્રી જૈન શાસનને સદાકાળ મળતું રહે, કે જેણે પિતાના વખતના દ્રવ્ય ક્ષેત્ર કાળાદિકના સંજોગેને ધ્યાનમાં લઈ સનાતન આહંતી મર્યાદાને પેતાના જીવનનું ધ્યેય બનાવેલું હોય, પછી ભલે તે ત્યાગી કે સંસારી હોય, ભુક્તભેગી કે બ્રહ્મચારી હોય, તવંગર કે ગરીબ હોય, સાક્ષર કે નિરક્ષર હય, સ્ત્રી કે પુરુષ હોય. અને તેને જન્મ સફળ છે. ” એટલી આશા સાથે વિરમીશું.
૩૪ શાંતિ ! શાંતિઃ!! શાંતિઃ !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com