________________
૧૧૯
જે આખી દુનિયા શેાધતાં જડે તેમ નથી, જૈનેતરો ઘણી વખત આવા પ્રસ ંગે લખે છે કે ‘જેની અહીં જરૂર છે તેની ઇશ્વરના દરબારમાં પણ જરૂર રહે છે. ’ તે વાસ્તવિક લાગે છે. ખરૂં પૂછે તા વેણીચંદભાઈ તા પોતાના આત્માનું કલ્યાણ કરી હવે તેનું ફળ ભોગવવા ઇષ્ટ સ્થાને ગયા, પણ આપણેા જૈનસમાજનેા–વેણીચંદભાઈની સેવા મેળવવાના લેાભજ આપણને દુ:ખી બનાવે છે, એમ કહીએ તા અયાગ્ય ન ગણાય. અસ્તુ. તેમના આત્માને શાંતિ મળી જ છે, એમ હૃદયમાં ખાત્રી હોય છતાં તેમના સદ્ગત આત્માને શાંતિ મળે.’ એમ ઇચ્છવાની અગર કહેવાની જરૂર છે?” ૩૪ ભુજપુર (કચ્છ)થી મુનિરાજ શ્રી કીર્ત્તિવિજયજી
મહારાજ—
પાઠશાળાના ઉઘાત કરનાર તથા અનેક ધર્મોઢાં ખાતાં ચલાવી જૈનધર્માંના ફેલાવેા કરનાર, તન, મન, ધન અર્પણુ કરી સારી જીંદગી જેણે ધર્મજીવનમાં ગુમાવી લાખા રૂપિયા જૈન કેામ પાસેથી સટ સહન કરી તથા તિરસ્કારનાં વચનાના માર સહન કરીને, પ્રતિવાદીઓની નિદાના વચનાની અવગણના કરી, અનેક ધર્મકાર્ય કરી, ઘણાં ખાતાં ચલાવી જૈન ધર્મને પ્રકાશિત કરી, અત્રે પણ જેણે જશ તથા નામના પ્રસિદ્ધ કરી છે, તેવા ધમ દીવા આજે આલવાઈ જવાથી ઘણુંાજ ખેદ તથા જૈન કામમાં મેટી ખેાટ પડી છે. મારા તેમની સાથે ૨૫ વર્ષના જીના પરિચય હતા. વેશીચંદભાઇને કોઇ યાદ ન કરે તેવાં ધર્માંદાં કાર્યો કરી, તેમને દીપાવી, તમે પણ તેમના કુળમાં દીવા સમાન મનશે, એવા મારા આશીર્વાદ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com