________________
સંપાતાં. જ્યાં જ્યાં તેઓ તે માટે જાય ત્યાં તેઓ માગે તેટલું મેળવી શકે એટલું જ નહિ પણ કેણ કેવી રીતની સહાય આપે છે એ પૂછવા કે જાણવાપણું જ ન હોય તેવી યુકિત પણ તેમણે કેળવી હતી. મહેસાણા શ્રેયસ્કર મંડળ અને પાઠશાળા, તીર્થને જીર્ણોધ્ધાર, આગમેદયની સહાય વગેરે અનેક કાર્યો તેમના સતત પ્રયત્ન રૂપે જ હતા. સ્વભાવે સરળ, સાદા, શાંત, પ્રામાણિક, ભદ્રિક અને દેવગુરૂ ધર્મની ખરી સેવા કરનાર એક નરવીરના સ્વર્ગવાસથી જૈન સમાજમાં એક ખરેખરા લાયક પુરૂષની ખોટ પડી છે. તેમની જગ્યા પુરે તેવી વ્યકિત હાલ તે દેખાતી નથી. પિતાના હસ્તકનાં ખાતાંઓની, પાછળ અવ્યવસ્થા થવા ન પામે તે માટે અંતિમ વખતે એગ્ય વ્યવસ્થા કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી. છેવટે તેઓના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થવા સાથે તેમનાં અધુરાં રહેલાં કાર્યો પાર પડે તેવા તેમના શિષ્ય કે રાગીએ કે વખાણનારાઓ બહાર આવે તેમ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.” ૮ “ગુજરાતી” તા. ૩-૭–૭.
મહેસાણાના ધર્માભિમાની જેન શેઠ વેણીચંદ સુરચંદનું મરણ તા. ર૩ મીની સાંજે થયું છે. મહૂમ ઘણાજ ધર્માભિમાની હતા અને એમના પ્રયાસેજ મહેસાણામાં ઉપાશ્રય બંધાયો હતે. જૈન લેકેને તેઓ ઘણું મદદ કરતા અને ધર્મ એજ સર્વસ્વ છે એમ માનતા હતા. તેમના મરણથી જેન કોમને ઘણું બેટ ગઈ છે. ”
૧૦ શ્રી જનધર્મ પ્રશ–ભાવનગર, શ્રાવણ માસના અંકમાં નીચે મુજબ નેંધ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com