________________
૬૮
છે. બીજાં પુસ્તકો છપાવવામાં પણ તેમની ખાસ મદદ હતી
સવભાવે ગંભીરને મિતભાષી, તથા પ્રામાણિક અને નિસ્પૃહ. હતા. વર્તનમાં સાદા અને શાંત હતા. ઈનામ અકરામ લેવા તેમને પસંદ હતાં. કેઈ તેવી વાત કરે તે તેમને જરા ગુસ્સે પણ થઈ આવતું હતું. આવી તેમની નિસ્પૃહવૃત્તિથી છેવટે આ સેક્રેટરી તરીકે તેમને નિમવામાં આવ્યા હતા.
સંવત ૧૭૫ ની સાલમાં વેણચંદભાઈ સાથે સંસ્થાને કામે મુંબઈ ગયા હતા. ત્યાંથી તેમને સંગ્રહણીને જીવલેણ રોગ લાગુ પડયે. ઘણા ઉપચાર કરવા છતાં ફાયદો થયે જ નહીં. આખરે એકાદ વર્ષમાં સુશીલ પત્ની તથા બે પુત્ર અને ત્રણ પુત્રી મૂકી ગુજરી ગયા.
ત્યારપછી સંસ્થાને તેવા માણસની કહે કે વેણચંદભાઈના વિશ્વાસુ અને અંગત સાથીની કહે, ખેટ પડી તે પી જ છે. હજુ તે ખેટ પુરાઈ નથી એમ કહીએ તે ચાલે. તેમની હયાતી સુધી દરેક વહીવટમાં ચિતન્ય પ્રસરતું દરેકના જોવામાં આવેલું હતું. મહેસાણાના સ્થાનિક જેનભાઈઓ અને આગેવાનેને પણ તેમના તરફ પ્રેમભાવ હતા. તેમના ગુજરી ગયા પછી પારી, પ્રભુદાસ જેસિંગભાઈએ છ બાર મહીના સુધી સપ્ત પરિશ્રમ ઉઠાવી કામ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com