________________
૩૧
સ્થાયિ ટકાવ, અને તેમાં નાણાંના સંગ્રહ: એ બધું તેમની કામ કરવા વિષેની આવડતની સ્થિતિ આપણને સમજાવે છે.
તેમણે ઉપાડેલાં કામે ઠીક હતાં કે અડીક? તેના કરતાં બીજા સારાં હશે કે કેમ ? અથવા તે ઠીક રીતે ચલાવતા હતા કે કેમ ? એ બધા પ્રશ્ના આ સ્થળે અસ્થાને છે. એ ખામત ભલે ગમે તેટલા મતભેદો હાય, કે ન હૈાય. પરંતુ તેમના જીવન– ચરિત્રને અંગે ક્યા કયા વહીવટમાં તેમણે શે। શે। ભાગ ભજન્યા છે તે જાણવા માટે તેમણે હાથ ધરેલાં કામેાની સંક્ષિપ્ત વિગત અહીં આપવી જરૂરની છે.
૫. ઉપાડેલાં કામેાની પરંપરા
વેણીચંદભાઇ કામા કરવા બહાર પડે છે, તે કેમ જાણે એક વટાળિયાની માફક બધે ફરી વળે છે. તેમના જીવનમાં ઉપાડેલાં નાનાં મોટાં કામાનું લિસ્ટ કરવા જઇએ, તેા લગભગ ૭૦૭૫ ની સંખ્યા સુધી પહોંચી જાય છે. જે કામ સ્મરણમાં આવ્યું કે પ્રસંગે જરૂરનું જાયું તે કામ ઉપાડયું જ છે, ને તેને માટે પૈસા આપનાર પણ તેમને તુરતજ મળી જાય. આ કામેાના નીચે પ્રમાણે વર્ગો પાડી શકાય—
૧ પહેલા વર્ગમાં મદિરા અને તીર્થો આવેછે. તેમાં-મંદિ રામાં-ચક્ષુ ટીકા, પૂજાના ઉપકરણેા, દહેરાસરાના છોદ્વાર, કલ્યાણકની આરાધના, કેસર સુખડ, ગલઢુણા વિગેરે ઉ પકરણેા, પ્રતિમાજીના લેપખાતું, ફૂલખાતુ, મ્હેસાણામાં પ્રભુભકિત ખાતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com