________________
પર
છે. તથા આર'ભે શૂરાપણું બતાવી માત્ર આડંબર કરવાની વૃત્તિ તેઓમાં ન્હાતી, એ પણુ આથી પુરવાર થાય છે.
કેળવણીખાતા દ્વારા નીચે પ્રમાણે કામેા ચાલે છે,— ગામેગામ નવી નવી જૈનશાળાઓ ખાલાવવી, જૈનશાળાએની તપાસ કરાવવી, અભ્યાસીઓની પરીક્ષા લેવરાવવી, ધાર્મિક શિક્ષણની દિશા બતાવવી, સુધારા વધારા સૂચવવા, શિક્ષા, વિદ્યાર્થીઓ અને આગેવાન કાર્ય વાહકાને વખતાવખત સલાહસૂચના આપી તેઓના કામમાં મદદ કરવી અને તેમની ફરજોનું ભાન કરાવવું, મંદ સ્થિતિએ ચાલતી જૈનશાળાઆમાં ચૈતન્ય પ્રેરવું અને ખંધ પડી ગએલી જૈનશાળાઓના પુનરૂઘ્ધાર કરવા, તથા જરૂરિયાત પ્રમાણે માસિક આર્થિક મદદ આપવી, જૈનશાળા આના માસિક હેવાલા મગાવવા, તપાસવા, અને ફાઇલ પર રાખવા, તથા ઉપયેગી સૂચનાઓ કરવી વિગેરે કામા આ ખાતાદ્વારા ચાલે છે.
•
એટલે ઉપર લખેલાં આ ખાતાનાં કામકાજ ચલાવવા પરીક્ષકા રોકવામાં આવે છે, કે જેઓ ગામા ગામ પ્રવાસ કરે છે. પરીક્ષકે! ગુજરાત, સારાષ્ટ્ર, દક્ષિણુ, મેવાડ, માળવા, મારવાડ, વગેરે પ્રદેશેામાં પ્રવાસ કરે છે, ગામેગામ શાળાઓની પરીક્ષાઆ લે છે, ઇનામેા વ્હેંચાવે છે, મેળાવડાઓ કરી ઉપયાગી વિષયા ઉપર ભાષણા આપે છે.
જૈનશાળાઓના શિક્ષણમાં મદદગાર થાય એ હેતુથી શિક્ષણ માળાની ચાર ચાપડીઓ બહાર પાડવામાં આવી છે. ખાળપાથી, પહેલી ચાપડી, ત્રીજી ચાપડી, અને ત્રીજી ચાપડી, તેમાં પ્રથમની આવૃત્તિ ખલાસ થયે નવી આવૃત્તિમાં સૂચનાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com