________________
આજ નવું જ છે એમ નથી. પૂર્વના વખતના પણ દાખલા જુએ. હિંદુસ્તાનમાં પૂર્વે એવા ઘણુ બનાવો બની ગયા છે. તે વખતે આજ ૨ તે મદદ કરવામાં આવતી હતી. આશાશાહ, ભામાશાહ, કે વિજયહીરસૂરિજી મહારાજ ન હોતે તે હિંદુવટની આજે શી દશા હેતે? વસ્તુપાળ ન હોતે તો અલ્લાઉદ્દીન કે જેના પંજામાંથી ગુજરાતને એક વખત ઉગારી લઈ હિંદુવટની જે સેવા બુદ્ધિવૈભવથી બજાવી છે, તેની નેંધ ઈતિહાસની ચોપડીઓ લે કે ન લે, પરંતુ તેથી જે ફાયદો થયો છે, તે કયાં જવાને છે? તથા જગડુશાહ વિગેરેનાં ઉદાહરણે પ્રસિદ્ધ જ છે.
૨૮. જીવદયા આ ખાતું પાલીતાણામાં ઘેટાં બકરાં વિગેરે જીવે છેડાવવા માટે ખેલવામાં આવેલું છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આ ખાતામાંથી તથા જાત્રાળુઓમાં ટીપ કરીને પણ આ કામ ચલાવવામાં આવે છે. રબારીઓના ધર્મગુરૂ સાથે ફરીને રબારીએને સમજાવવામાં, તથા એક મહિનાથી નાના બકરાંને ન છેડી દે તે ઠરાવ કરાવવામાં પણ આ ખાતાને ઉપગ થયો છે. છોડાવેલ બકરાં ઘેટા, છાપરિયાળી પાંજરાપોળમાં મોકલાવી તેને અભયદાન આપવામાં આવે છે.
ર૯, માછલાં ખાતું. આ ખાતું તળાવ વિગેરેમાં ઉનાળામાં માછલાં મરી ન જાય માટે તેને પાણીના માટલામાં ભરીને બીજા જળાશયોમાં પહોંચાડવા, અથવા ત્યાંને ત્યાંજ ખાડા દી તેમાં પાણી ભરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com