________________
૬૪
બધા એટલા બધા ગુંથાયેલા છે કે એમાં ભેદ પાડવાના પ્રયત્ન કરવા, એ અન્તને અહિતકર છે. તેથી કેટલાક સાક્ષાએ છેલ્લા સા પચ્ચાસ વર્ષોમાં જે વાતાવરણ ઉત્પન્ન કર્યું છે, તેને ખાજુએ રાખીને જો વિચાર કરવામાં આવે તે ગુજરાતમાંના એટલે શું ? અને તેની એક બીજાને કેટલી હુંફ છે? તેના ખ્યાલ આવે. અગાઉના વખતમાં જૈને અને સ્માતે બધાયે પ્રજા તરિ કેના સ` વ્યવહારમાં એક બીજા સાથે ગુંથાયેલા જ હતા અને આજે પણ છે. માત્ર ધર્મસંસ્થાએ જુદી જુદી. અને તેની ચર્ચા
આ વિચારા ચાલ્યા કરતા હતા. આથી પ્રજાના વ્યવહારના વાતાવરણમાં ભેદ પડતા નહાતા. ત્યારે આજના સાક્ષરાની અદીર્ઘષ્ટિ અને લેખક તરિકેની થેાડી કીર્ત્તિ રળવાની ભાવનાને રિણામે કાગના વાઘ, ને વાઘના કામ” કરવાથી વ્યવહારમાં એ ભેદ ઉંડે ઉતરતા જાય છે, એ અનિષ્ટ પરિણામ આવતું જાય છે. અને મહારથી એકસપીને ઉપદેશ આપવા પણ તેઓ જ નિકળી પડે છે. આવા વિચિત્ર પ્રકાર આ સમયમાં કેમ ચાલી રહ્યો છે ? તે સમજી શકાતું નથી. આજે સાએ પેાતાતાનું ને પરસ્પરનું કલ્યાણુ વિચારવાની જરૂર છે. આ નહીં સમજી શકનારા સાક્ષરા કદી નહીં થયેલું એવું નુકસાન છેલ્લા સા માં માત્ર નિરીંકુશ કલમના મુખમાંથી ઝરતા વિષના પ્રચારથી કરી શકયા છે. આ ઉપરથી ગુજરાતના યશના બધા યશ જૈના જ લેવા માગે છે, એમ નથી. દરેક પોતપાતાની સામગ્રી જરૂર પડયે આપે છે. તેમાં જેના પણ હાય છે—સૌની સાથે ભળેલા જ હાય છે. માત્ર તેની વ્યવહારબુદ્ધિને, પરિણામે લાલ ભાસવા જોઈએ.. આ સ્થિતિ છે. તેને બદલે તેને ઉતારી પાડવાના પ્રયત્ના કરવા, એ ખરેખર એસવાની ડાળ કાપવા ખાખર છે. જેના જે કરે છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com