________________
૨૩
૩. અંદરની પરિસ્થિતિ—
અસર
આ જ વખતે મ્હેસાણામાં શ્રી રવિસાગરજી મહારાજ જેવા ઉત્કટ ચારિત્રશીલ પુરૂષના ત્યાગ અને ઉપદેશની ચાલુ હતી. મ્હેસાણા તેમનાં ક્ષેત્રમાંનું એક મુખ્ય ક્ષેત્ર ગણાતું હતું. તેથી કરીને ચારિત્ર કે જેને જૈનશાસ્ત્રમાં સર્વોત્તમ માનવામાં આવ્યું છે, તેનું વાતાવરણ મ્હેસાણામાં સચાટ હતું. શિવસાગરજી મહારાજ સાથે વેણીચ ંદભાઈનેા પરિચય પણ ખાસ હતા. આને લીધે પણ ધાર્મિક અનુષ્ઠાના અને તે ઉપરના હાર્દિક પ્રેમ વેણીચ ંદભાઈના જીવનમાં સૌથી અગ્રપદે હાય, એ સ્વાભાવિક છે.
આજ વખતે ખીજી તરફ શ્રી આત્મારામજી મહારાજની જૈન- જૈનેતર વિદ્વાનામાં ભારે પ્રતિષ્ઠા, અને વાતાવરણ ઉપર તેમની વિદ્વત્તાની અસર હતી. તેમના ગ્રંથા; આર્ય સમાજ, ખ્રિસ્તીઓ વિગેરેની સામે તેમના જવાખે; શાસ્ત્રોનાં પઠનપાઠનની જાગ્રત થયેલી તીવ્ર લાગણો; તેમાં વળી ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી ૫ જાખી શ્રી દાનવિજયજી મહારાજની શાસ્ત્રાભ્યાસ માટે ઉત્કટ ભાવના; મુંબઈમાં યુનિવર્સિટીના શિક્ષણની અસરથી ઉત્પન્ન થયેલા વાતાવરણને લીધે મુંબઈમાં વસતા જૈન માગેવાન ગૃહસ્થામાં પણ શિક્ષણ તરફ્ની ચળવળ, વીરચંદ રાઘવજી ગાંધીનું' અમેરિકા જવું: વિગેરે વિગેરે સ ંજોગોને લીધે ઉત્પન્ન થયેલા વાતાત્રરણની અસર આ સમયમાં શ્રી જૈન સંઘમાં જોસભેર ચાલવા લાગી હતી. અને ખસ, આજ સમયમાં વેણીચંદભાઈ કામ કરનાર તરીકે બહાર પડેછે, અર્થાત્ સ્થાનિક વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com