________________
સ્મારકમાં નીચે મુજબ રકમ પાછળથી ભરાણું છે૫) કવિ “રસિક–ભેગીલાલ ધોળશાજી-અમદાવાદ. ૫) શાહ મીનાજી ખુશાલજી-સુરી. ૧૫) શાહ શવચંદ કચરાભાઈ માંગરેલ.
૨૫).
સેવાધર્મ સ્વીકારનાર, તે માગે ગમન કરનારને
જીવનમંત્ર.
આદર મળે કે ના મળે
અમને શી પરવા નથી, ત્યમ ફળ મળે કે ના મળે
તે જાણવા ઇચ્છા નથી; કર્તવ્ય કરવા જન્મ આ
દિનરાત તેમાં રત રહી, ત્રણમુક્ત વિશ્વથકી થવા
કર્તવ્ય કરવું છે સહી.
યથાશક્તિ યતનીય શુભે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com