________________
ર
તમાં વાસ્તવિક રીતે બહુમતિ છે કે લઘુમતિ છે તે નિ યજ શી રીતે થાય ? અને થાડા એકઠા થયેલાએમાંથી અહુમતિ પકડી પાડવી એ શી રીતે ન્યાયસર ગણાય માટે શાસનનું હિત ધરાવનારી વ્યકિતએ પછી એક હાય એ હાય કે પાંચ દશ ડાય તે હિત સમજીને જે પ્રમાણે કાર્ય ચલાવ્યે જાય તેજ આખા સધને સમ્મત છે એમ માની લઈને કામ ચલાવવું જોઇએ. આવાં અનેક સૂક્ષ્મ તત્ત્વના વિચાર કરવાના હાય છે. સંસ્થાના બંધારણમાં ઘણીજ ષ્ટિ રાખવી ોઇએ, અને સધ સંસ્થાના સનાતન નિયમે અને તન્ત્યાંથી વિરાધી તવા જાણ્યે અાગ્યે બંધારણમાં ન ઘુસી જાય, તેના પુરેપુરા ખ્યાલ રાખવાની જરૂર છે, નહીંતર બકરું કાઢતાં ઉટ પેસી જશે, એટલી સૂચના કરૂં છું. માટે આ તત્ત્વ બહુ વિચારવા લાયક છે. તેના અદ્ઘિ વિસ્તાર કરતાં માત્ર સંક્ષેપમાંજ સૂચના કરૂં છું.
૧૧ લલચામણાં સાધનાથી, વાતાવરણાથી ન લલચાવું જોઈએ તેમજ ગભરામણાં વાતાવરણથી ગભરાવું પણ નહીં. જમાનાના નામે ભુલાવા ખાઇ સનાતન જૈન તત્ત્વાને ન તજવાં, તેના તરફ્ અણુગમા ન ફેલાય તેને ખ્યાલ રાખવા. ખીજા પશુ ધર્મની પ્રતિષ્ઠાનાં સૂક્ષ્મ તત્ત્વાને ધકકા ન લાગે તે તરફ ખ્યાલ રાખતાં રહેવું જોઇએ.
૧૨ જ્ઞાન કરતાં ચારિત્રને પ્રધાન પ્રશ્ન આપવું જોઇએ, અને જેમ બને તેમ નાની સંખ્યામાં પણ પ્રતિષ્ઠાપાત્ર વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઇએ. માટે પ્રવેશક ચેાગ્યતામાં ખુદ્ધિ અને સદ્ગુણુ અને તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. ગરીબી કે અનાથતા તરફ વિદ્યાર્થીની પસંદગી વખતે ખ્યાલ ન રાખવા જોઈએ. તેને માટે ખુદા કલાસ રાખવા, અથવા તેને માટે બીજી સ ંસ્થાઓને ભલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com