________________
પપ અંશે વેણચંદભાઈએ જમાને ઓળખે તેટલે અંશે લાભ થયેજ છે. ફક્ત તે બહીતા હીતા આગળ વધતા હતા. તેમનામાં સામે થવાની જાહેર હિંમત ન હતી. એટલે ઘણી વાર સ્થિતિચુતેના હથિયાર બની જતા હતા. તે જ માત્ર ટીકાપાત્ર મુદ્દો છે. બાકી તેના વ્યક્તિગત ગુણે સામે અમારે કશે વાંધો નથી. તેની ધગશ, આત્મગ વિગેરેના જેટલા વખાણ કરીએ તેટલા ઓચ્છા છે. પણ નવા જમાનાની રેશનીને બરાબર ઓળખી ન શક્યા ને ન શક્યા. પરંતુ તેથી એ ફાયદો થયો કે સમાજમાં એક જાતની શરૂઆત થવાથી બીજી ઘણી રીતે જમાનાને પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અને હજુ પણ તેઓ જે સાધન મૂકી ગયાં છે, તેને ઉપયોગ તેના લાગતા વળગતા જમાને ઓળખીને અપટુડેઈટ સાધનેને જેમ વધારે લાભ લેશે, તેમ સમાજને વધારે ફાયદે થશે, એમ અમારું ચકકસ માનવું છે.
હવે પછીના કાર્યવાહકે વેણચંદભાઈ જેવી સ્થિતિચુસ્તતા નહીં રાખે, એવી આશા રાખીએ છીએ. તેમણે જેમ થોડે ઘણે જમાને ઓળખે તેમ હવે પછીના કાર્યવાહકે વધારે સારી રીતે જમાને ઓળખશે, એમ આશા રાખીએ છીએ
આ રીતના બે જાતના સબળ વિચાર વાતાવરણમાંથી વેચંદભાઈને પસાર થવાનું હતું, છતાં ડામાડોળ ન થતાં બ
નેની વચ્ચેથી નક્કી કરેલે માગે ચાલ્યા જવામાં તેમના બળની કટી જણાઈ આવે છે. કાચીપિચી મને વૃત્તિને માણસ કાં તે એક તરફ દેરાઈ જાય, કાં તે એક તરફ અથડાઈ પડે, અને ટટા ઝગડામાંથી ઊંચા આવે ત્યારે કામે તરફ વળી શકે ને ? તેવી રિથતિમાં ન મૂકાતાં બન્ને જાતની પરિસ્થિતિઓના ઉછળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com