________________
તરો વચ્ચે પિતાનું હાડકું હાંકી શક્યા છે, અને બન્ને વર્ગમ પિતાના માટે માન ઉત્પન્ન કરી શક્યા છે. सिद्धस्य गतिश्चिन्तनीया.
વેણીચંદભાઈ નવા જમાનાને અનુસર્યા ન હતા તે ઠીક હતું, એમ એક પક્ષ કહે છે, ત્યારે બીજો કહે છે કે--જોઈએ તેવી રીતે બરાબર ન અનુસર્યા. આપણે આ વિવાદમાં ન પડતાં હવે શું કરવું અને તેમણે જે સાધને ઉભાં કર્યા છે, તેને લાભ શી રીતે મેળવવું? જે થઈ ગયું તે ન થનાર નથી પણ જે સ્થિતિ સિદ્ધ છે, તેમાંથી શે માર્ગ લે? એ વિચારવું જોઈએ અને હવે તે રસ્તે જવું જોઈએ.
વેણચંદભાઈએ નિ:સ્વાર્થવૃત્તિથી પોતાની સર્વ શક્તિ અને સર્વ સામર્થ્ય ખર્ચીને ઉભી કરેલી. સંસ્થાઓ, એકવકરેલી મિકતે, ઉત્પન્ન કરેલી લાગવગે, જાહેર કરેલી પ્રસિદ્ધિઃ એ વિગેરે સર્વ સાધનેને પ્રવાહ હવે કઈ તરફ વહેવડાવો ? કઈ રીતે કહેવલવો? શા માટે કહેવડાવ? અને કઈ તરફ વહેતે અટકાવ વો? એ વિગેરે અનેક પ્રશ્નને થવા સંભવિત છે. એ પ્રસંગે કઈ પણ લખાણને અક્ષરાર્થ ન કરતાં વેણીચંદભાઈનાં દિલના આ શયને પણ સમજીને તેનો સદુપયોગ કરવો. નાણું આપનાર કરતાં, કાર્યમાં સહાયક અને સંચાલકો કરતાં, વેણચંદભાઈના દિલના આશય અને હેતુઓ અને શાસનનું હિત જ વધારે પ્રમાણભૂત અને માર્ગદર્શક છે.
આપણને માલૂમ પડી ચૂકયું છે કે સંસ્થા, તેના સાધારણું બંધારણ, રીટ, કમિટી, મેળાવડા, વિગેરે પ્રવૃત્તિઓ કરવા છતાં, કેળવણી, પ્રગતિ, મેનેજર, મેમ્બર, સેક્રેટરી, વિગેરે શબ્દોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com