________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
ધાર્મિક ગદ્યમ રહે.
ગાડરીયાપ્રવાહમાં હવે ન તણાઓ!!! હવે આંખા ઉધાડીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી શું કરવા લાયક છે તેને વિચાર કરેા, તમે કયા અધિકાર પર છે. તેને ખ્યાલ કરે. સ્વાશ્રયી બનીને તમારૂં કાર્ય કરવા મંડી જાઓ. તમારે માથે ધણા ખેજો આવી પડયા છે. તમારે ઘણી ફરજો અદા કરવાની છે. આત્માના આશ્રયી બનીને તમા અખૂટ મદદ ગ્રહણ કરી જ્યાંથી કા અધુરૂ છે ત્યાંથી આરંભ કરેા, તમારા હાથ તે જગતના હાથ બનાવેા. તમારી આંખ તે જગતની આંખ બનાવે. તમારૂં હૃદય તે જગનું હૃદય કરેા. તમારી પાસે જે કાંઇ સારૂં' હોય તે જગત્તે આપેા. તમારી આંખના સામુ જેનારની સામું જુએ. તમારા હાથના સામું જોનાર પ્રતિ હાથ લખાવે. તમારા મુખ સામું જેનારના મુખ સામું દેખા. તમારા દીલ સામુ જૈનારના દીલ સામું જુએ. દુનિયામાં સંચાર કરનાર કાષ્ઠ જીવને નાશ કરતાં પહેલાં પ્રભુની દયાના ખ્યાલ કરેા. જે જીવાને ઉત્પન્ન કરવાની તમારામાં શક્તિ નથી તેના નાશ પણ તમારાથી ન થાય એવા કરૂણાના હૃદયથી વિચાર કરે. કોઇ પણ જીવને દુ:ખ ન દે. કોઇ પણ જીવને પરતંત્રતાની મેડીમાં ન નાખેા. ભલું કરનાર સમ્યકત્વવતાને જગાડા. સદુ૫દેશ સરાવર બંધાવેા. દયાના મેઘ વર્ષાવા. સત્યને સૂર્ય ઉગાડા. શાન્તિને ચન્દ્ર ઉગાડા. સદ્ગુણાનુ` ઉપવન ખીલવેા. તમારા શાશ્વત જીવનની પવિત્રતાને પૂજો અને તેનું ધ્યાન ધરેા. તમારા શાશ્વત જીવનના આનન્દમાં મસ્ત અને. તમે માયાવિ આકારામાં લાભાએ નહિ પણ માયાવિ આકારની પાછળ રહેલા સત્યને દેખા. સારાંશ કે તમે। વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે સમ્યક્ અવલકા કે જેથી માયાવિ આકારાના પડદા દૂર ખસી જાય. તમે વિચારે કરવામાં જે જે ઉપયાગી વિચારા ભૂલી ગયા હોવ તા દીન નહિ અનતાં હૃદયના ઉલ્લાસથી ખીજી વખત ઉપયોગ રાખીને વિચાર કર. દુર્વાસનાઓની પાછળ પશુની પેઠે ધસડાતા નહિ. એક આત્માને આશ્રય ગ્રહણ કરે!. તમેા આત્મા છે. જો તમારા આત્માને તમે પોતે અવલખશે તે દુર્વાસનાએના હૃદયમાં સંસ્કાર પડી શકશે નહિ. ત્રણ ભુવનનું બળ તમારામાં છે એવા સબળ જુસ્સા પ્રગટાવીને અશુભ ધાદિક વિચાર સાથે યુદ્ધ મચાવીને આગળ વધે. પાલિક સુખની આશાના હવાઇ વિમા નમાં ખેડેલી દુનિયા કયાં ઘસડાઇ જશે તેને ખ્યાલ કરે. શરીરમાં રહેલા આત્માવિતા અન્ય વસ્તુ ખરેખરી પ્રિય નથી. ખરેખરા પ્રિય એવા આમામાં રમશે! તે। આનન્દના અનુભવ લેશેા. દુનિયાને હળવે હળવે ખરા સુખની દિશા તરફ દેરવા આત્મબળથી પ્રયત્ન કરેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only