________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેમજ અન્યોને ભગવાનનું દષ્ટાંત હૃદયમાં ધારણ કરીને કદી કોઈની નિંદા અથવા તિરસ્કાર કરવો નહિ.
સંવત્ ૧૯૬૮ ચિત્ર સુદિ ૧૧ શુક્રવાર, તા. ૨૯-૩-૧૨ પાદશ.
જ્ઞાનગર્ભિત પ્રભુની ભક્તિમાં ચિત્ત રમાવવાથી અને પરમાત્માને ધ્યેય પૂજ્યપણે ધારવાથી આત્મા વ્યકિતપણે પરમાત્મસ્વરૂપ બનતો જાય છે. ગુર્જરભાષામાં શ્રીમદ્ આનન્દઘન, શ્રીમદ્ દેવચંદ, શ્રીમદ્ યશવિજ્ય ઉપા
ધ્યાય, શ્રીમદ્ પદ્મવિજય વગેરેનાં સ્તવમાં ઉત્તમ ભક્તિના ઉદ્ગારો ઘણું અવલોકવામાં આવે છે. તે મહાત્માઓના હૃદયમાં જ્ઞાનપરિકૃતિ દ્વારા ઉત્પન્ન થએલી ભકિત અપૂર્વ છે એમ હૃદયમાં પ્રતિ ભાસે છે. પ્રભુના શુદ્ધ સ્વરૂપને ય તરીકે હૃદયમાં ધારીને પ્રભુરૂપ યની સામે પોતાના આત્માનું ઐક્ય કરીને આનન્દરૂપ રસને આસ્વાદનારા તે મહાપુરૂષોને ધન્ય છે. પ્રભુના અસ્તિધર્મની સાથે પોતાના મનને જોડી દેવું અને પ્રભુના ગુણોમાં લીન થઈ જવું એ ઉત્તમ ભક્તિ ગણાય છે. પરમાત્માના જ્ઞાનાદિ ગુણોમાં મનને એટલું બધું સ્થિર કરી દેવું જોઈએ કે જેથી સ્વમમાં પણ તેને જ ભાવ ભાસે આવી ભકિ ના અંધકારી ગીતાર્થો છે. બાળ પિતાની બુદ્ધિના અધિકારે ભકિત કરે છે. તેમને અધિકાર પ્રમાણે તેઓ જે ભકિત કરતા હોય તે કરવા દેવા પણું તેમને દરરોજ જ્ઞાનબિંત પરમાત્મ ભકિતના માર્ગ પર લાવવાને માટે પ્રયત્ન કરે. ગમે તે ક્ષેત્રકાલમાં પિતાના મનમાં પરમાત્માનું સ્વરૂપ યરૂપ ભાસ્યા અને આત્મામાં ખરેખર ક્ષપશમ રૂ૫ વાસના પણ પરમાત્માન. ગુણોની થાય છે. એવી ભકિત યોગીઓને પ્રાપ્ત થાય છે. જે ભક્તિ માં મન, વાણી અને કાયાની એકરૂપતા થતી નથી, ઉત્તમ ભાંકન બાગની નથી. પરમાત્માની ભકિતથી વર્મોલ્લાસ પ્રકટવો જોઈએ અને તેમ આનન્દને અનુભવ થવો જોઈએ. પરમાત્માની ભકિત કરવાથી આના તે પરમાત્મા ય વ છે. પરમાત્માના ભકતને સર્વ જીવો પિતાને આભસમાન લાગે છે અને તેના હૃદયમાં શુદ્ધ પ્રેમ રસની ધારા પ્રકટવાથી ચારિત્ર ખરેખર બનતું થાય છે. રજોગુણ અને તમોગુણી ભક્તિ કરતાં
For Private And Personal Use Only