________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૪૪
પત્ર સદુપદેશ.
હાયતા તેનાં કારણેાને ભવ્યાત્માઓએ સેવવાં જોઇએ. આને ધનજીકૃત શાંતિનાથસ્તવન ભાવશાંતિરૂપ જાણવું. અને દ્રવ્યશાન્તિનેતા પુણ્ય સિવાય ખીજો ઉપાય નથી એ પુણ્યાયે દ્રવ્યશાન્તિ પામીને પણ જે જીવે આળસ, વિયા, નિદ્રા, કષાય પરભાવરમણુ, સ્વભાવત્યાગ, ઇત્યાદિની પ્રવૃત્તિમાં નકામા કાળ ગુમાવે છે. તે હાર્યાં, હારે છે ને હારશે. અને જે ભગવે સામગ્રી પામી સ્વભાવરમણુપરભાવ ત્યાગ કરે છે, તે કર્મને જીત્યા, જીતે છે, તે જીતશે તે પરમાત્મપદ વર્ષા, વરે છે તે વરશે. એ ભાવશાન્તિ આત્માના ગુણ છે તે પામી જ્વેા શાશ્વતપદ ભાતા થાય છે. તે પદની પરને પ્રાપ્તિ થાઑ એજ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સ. ૧૯૫૮ ચૈત્ર વિદે ૧૦
X
www.kobatirth.org
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સાણુંથી લેવિ॰ કે ચતુર્ગતિસસારસમુદ્રમાંથી તારવા પ્રવહેરણ સમાન, કવલીછેદનકુડારસદેશ, ભવતાપશમાવવા પુષ્કરાવતા મેઘ- સમાન, અત્યન્ત નિર્મળ રત્નત્રયીરૂપ જે આત્માના ધર્મ તેની પ્રાપ્તિ થાઓ. એન્જ હિતાકાંક્ષા, સસારચક્રમાં ફરતા એવા જીવને સત્યઆત્મધર્મની પ્રાપ્તિરૂપ ધર્મલાભ જેમ બીજાને કહેવામાં આવે છે, તેમ સ્વઆત્માને જો થાય તે કર્માથી ભય ક્યાંથી ? રાગ ક્યાંથી ? શાક ક્યાંથી ? અને શા પૈાલિક સભાગ ? શું કહીએ ! કઇ નહિ. એ શુદ્ધઆત્મિક ધર્મલાભ પામ્યા પછી કોઇ કાઇને તેનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કરે નહિ એમ પણ કહેવાય. ધર્મલાભ એવે શબ્દ મુખથી ખહાર કાઢવા સહેલ છે, પણ એજ ધર્મલાભ અન્તાં ધારવા મુશ્કેલ છે. ધર્મલાભ એ શબ્દથકી કેટલાક તા રાજી થાય છે, કંટલાક તેનું અયુક્ત સ્વરૂપ સમજી રાજી થાય છે અને કેટલાક રો ધર્મ લાભ આત્મામાં પ્રાપ્ત કરી રાજી થાય છે. નામ ધર્મ લાભ, સ્થાપના ધર્મલાભ, દ્રવ્ય ધર્મ લાભ, અને ભાવ ધ લાભ. વળી વ્યવહારનયે ધર્મલાભ અને નિશ્ચયનયે ધર્મ લાભ. વળી એક ગાડરીયા પ્રવાહે ધલાભ, અને ખીજો સદ્ગુરૂનાનપૂર્વક ધર્મલાભ એમ અનેક પ્રકારે ધર્મલાભ કહેવામાં આવે છે. ધમ અને લાભ આ એ રાખ્ખોને સમજવા ઘણા મુશ્કેલ