________________
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર સદુપદેશ.
લેદ્રાથી લે—વિ પત્ર પહેાચ્યા. વાંચી બીના જાણી. ધર્મનાં પુસ્તકે। નવરાશના વખતમાં વાંચશેા. - મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તન મનધનથી ધર્મનું આરાધન કરવું. વખત ગયા પાછે આવનાર નથી.જ્ઞાન મેળવવા અર્નિશ મથ્યા કરવું. માતાપિતાની આજ્ઞાને અનુકૂળ તમારા જેવા વિનયી શિષ્યા ચાલે છે. .........ના હાલ પત્ર નથી. ધર્મલાભપૂર્ણાંક લખશે! કે તેઓ ધર્મસાધન કરે. મારા લાયક ધકા લખશો. પેથાપુર વા જ્યાં જઇશુ ત્યાંથી પત્ર લખીશું'. ક્ષ, ધર્મહામ છે તેના ચિંતામણિ પુસ્તિકા ક્યાં છે? તેને છપાવવા વિચાર છે માટે મેકલોવી આપશે.
*
109
X
www.kobatirth.org
X
*
*
લેદ્રાથી લેવિ॰ રતનચંદુભાઇના પત્રથી જાણ્યું છે કે તમા કાવીઠાએ આવશે. સમાગમની ઘણી આવશ્યકતા છે. આત્મિકપરિણતિ તરફ્ તમારૂં લક્ષ ખેંચાતું દેખી આનંદ થાય છે. તેમ પ્રતિદિન વૃદ્ધિ પામશેા. વિ॰ અધ્યાત્મશાન્તિ વિષે ભગુભાઈ કારભારી વિજાપુર આવ્યા ત્યારે વાતચિત થઇ હતી. આ ભુકા તેમણે અન્યત્ર મેાકલાવી છે. કેટલીક આ તરફ મેકલાવી છે. બાકીની બુકા તમા લખેા ત્યાં મેાકલી આપશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ॰ ધ્યાનવિચાર, અનુભવપચીસી. વચનામૃત, તત્ત્વપરીક્ષાવિચાર, ધમ વાદ, જ્ઞાનદીપિકા આદિ ગ્રન્થેની એક બુક છપાવવી. તે વિષે તમારાથી બનતા પ્રયત્ન કરશો. આયુષ્યની ખબર નથી, કાળચક્ર ફર્યો કરે છે. માટે તે વિષે બનતા પ્રયાસ લેવા. નહિ તા જેવી ભવિતવ્યતા. ધર્મસાધન કરશે. મારા લાયક ધર્મકાર્ય લખશો. મણિલાલ, સવા, શંકર, મણિલાલ, મનસુખ, વગેરેને ધર્મલાભ કહેશે. અને તે આવી જવું. મણિલાલ વગેરેને ભણાવવા ૯। આપવું. વૈરાગ્યકારક આધ્યાત્મિક સારાં સારાં પુસ્તકો વાંચશેા. રત્નચંદ્રભાઈ ઉપર લખેલ પત્ર અવશ્ય વાંચશે।. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશેા. ઇત્યેવ શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
X
For Private And Personal Use Only
૮૫
×
*