Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 917
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૦૦ www.kobatirth.org પત્ર · સદુપદેશ. સારા આચરણવ કુળ પવિત્ર કર. આત્મા મનમાં વળી વિચારે કે હું ચેતન ! દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્યજન્મ વારંવાર મળી શકશે નહિ. કાણુજાણે કઇ તિમાં જવું પડશે અને ત્યાં શું થશે ? કર્મની વણુાએ ટાળવી મુશકેલ છે. માટે હે ચેતન ! સમ્યગ્રીતે ધસાધન કરવા પ્રયત્ન કર. તું એક છે, તારૂ કાઇ નથી, તુ" કાઈના નથી, તારી સાથે બીજી કોઇ આવનાર નથી અને તું સાથે ખીજાને લઈ જાય તેમ નથી. કુક્ત હેચેતન! મારૂં મારૂ કરી કમ કેમ બાંધે છે ? તારૂં તે તારી પાસે છે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, મનવાણીલેશ્યા શરીરથી પૃથક્ આત્મતત્ત્વ છે તે અપનાઅનંતગુણમય છે, તેને પ્રાપ્ત કરી પરમાત્મપદ પામવુ એજ લક્ષ્ય છે, એન્ટ ઉપાદેય છે, તેને પામતાં ચેતન મંગલમાલા પામ્યા એમ સમજવું, એ પ્રમાણે જો આત્મા વતે તે આત્મા પરમાત્મપદ પામે. आत्मोपदेशज आत्मने, करतां शिवसुत्र थाय आतम ते परमातमा, हांवे सुख वहु पाय वकील मोहनलालना, हेते अद्य प्रयास करतां मन उलट वधी, प्रगटी शिवसुख आश द्रव्यभावथी जातरा, करशो चित्त लगाय बुद्धिसागर सुख लही, परमातमपद पाय Acharya Shri Kailassagarsuri Gyanmandir પકાલ નંદલાલભાઈને જણાવશે। કે નિર્મલ પરિણામથી યાત્રા કરશે. વારવાર એવી જોગવાઇ મલવી દુર્લભ છે. શરીરના ભઞા નથી. આત્માના ચઢતા પરિણામ જેના છે અને જે ધર્મધ્યાન ધ્યાવે છે તે મોટા નવા. વિ. મહારથી લાકા જે વ્યવહાર કરે છે તે લેાકના મુખેન્દ્ર ફળ તરીકે નવા પણ આત્માનુ કાંઇ નહિ માટે અમૂલ્ય વખત મળેલા છે તેની પુનઃ પુનઃ યાદી આવે એમ તેના ઉપયોગ કરી શિવસુખને માટૅજ લક્ષ્ય રાખવુ એજ તત્ત્વાપદેશ છે. X વકીલ નંદલાલભાઇ તથા ચતુરભાઇ તથા મણિલાલ મેહનલાલ તથા સવાઈભાઈ, શંકરભાઇ વિગેરેને ધર્મલાભ પહોંચે. ધર્માંસાધન કરશેા. આ પત્ર લખતાં મને તેા પ્રત્યક્ષ જાણે તેમ સર્વઆભાસ થતાં ભાવે કરી યાત્રા જેવુ થયુ છે. એજ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ late ( તા. ૧૫-માર્યાં ૧૯૦૩ ) r X For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978